300+ ઇમોશનલ લવ કોટ્સ ગુજરાતી Emotional Love Quotes in Gujarati

Emotional Love Quotes in Gujarati : કેટલીકવાર તમે કોઈને કેટલો પ્રેમ કરો છો તે વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો શોધવા મુશ્કેલ બની શકે છે. તે ઠીક છે, કારણ કે દરેક જણ તેમાં સારા નથી. પરંતુ અમે કેટલાક ખરેખર સરસ ઇમોશનલ લવ કોટ્સ એકસાથે મૂક્યા છે જે તમને તમારી ગર્લફ્રેન્ડને જણાવવામાં મદદ કરી શકે છે કે તમે તેની કેટલી કાળજી રાખો છો. ચાલો એક નજર કરીએ!

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ ગુજરાતી)

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

ના તારું કઈ ચાલ્યું ના મારુ,
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા,
અને ભૂલી પણ ના શક્યા.

જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.

હાલ જોવે છે મારો દરરોજ
બસ પૂછવા નથી આવતી.

તારા પ્રેમની દાસ્તાન અમે અમારા દિલમાં લખી છે
ન થોડી ન વધારે પણ બેહિસાબ લખી છે
અમને પણ કરો સામેલ તમારી દુઆમાં
અમે આ શ્વાસની ગણતરી તમારે નામ લખી છે

મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ ગુજરાતી)

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે,
એના Contact List માં પણ હું નથી…

વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?

તરવા ને તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું !

બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.

ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.

દિલમાં દર્દ આંખોમાં બેકરારી છે
અમને લાગી આ કેવી ઈશ્કની બીમારી છે

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!

આ અજનબી શહેર મા
કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ

પાગલ મરતા હશે લોકો કદાચ તો તારી આ સુંદરતા પર પણ હું તો તારા Nature પર મરું છું. 😘

પાગલ Respect અને Care વગર કોઈપણ Love ખૂબ અધુરો જ હોય છે. પણ દીકુ મારી પાસે તો તું છો, મારા નખરા સહન કરવા માટે તો શા માટે નખરા હું ના કરું.

♥️પાગલ ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં હમેશા તું મારી સાથે જ છે.♥️

💜પાગલ તમે સારા લાગો છો એટલે ભાવ આપું છું, બાકી ઈગ્નોર કરવામાં તો અમે પણ ખૂબ PHD કરેલી છે.❤️

Oyy દિકા વોટ્સએપ Kiss થી હવે નહીં ચાલે મારે આજે Real Kiss જોઈએ છે.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.💜

પાગલ તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત.

સાંભળ તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે Cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું.

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.

એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.

જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ.

પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.

પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.

એ ભલે અંજાન છે પણ‌ મારી જાન છે.

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

આપણે HUG DAY અને KISS DAY સાથે મનાવીએ, તું મને HUG કર અને હું તને KISS કરૂ.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

પ્રેમ ક્યારેય પારખવો નહીં , અને પારખવો હોય તો કરવો નહીં.

જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.

બે શહરે વચ્ચેના અંતની શું કિંમત,
જયારે બે હ્દય એકબીજાથી વફાદાર હોય.

જયારે એની મર્જી હોય ત્યારે મારી સાથે વાત કરે છે,

મારુ પાગલ૫ન તો જુઓ હું આખો દિવસ એની મરજીનો ઇંતજાર કરુ છું.

અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.

બતાવી ન શકયા, છુપાવી ન શકયા,

જેનાથી હતી મહોબત એને કહી ૫ણ ન શકયા.

આમ તો બઘા શબ્દ ગમે છે ૫ણ

મારો મન૫સંદ શબ્દ એટલે ‘તું’

હવે છોડી દીઘુ વગર કામનું કોઇને હેરાન કરવાનું

જયારે કોઇ આ૫ણને પોતાનું નથી સમજતુ

તો યાદ અપાવીને શું કામનું ?

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

તે પ્રેમ છે કે કંઈક
મને ખબર નથી, પણ ગમે તે હોય,
તે બીજા કોઈના નથી.

દિલ માં બસ તારો વાસ છે,
એટલે જ તો તું ખાસ છે.❤️

હું કયા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ.

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

જો તું મને પારખવા જ‌ઈશ તો તું છેતરાય જ‌ઈશ પણ,
એકવાર આંખ બંધ કરીને વિશ્વાસ તો કર હું દિલથી લૂંટ‌ઈ જ‌ઈશ..!

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

“જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”

ઈચ્છા જો શરીર ની ના હોય તો ઓનલાઇન વાળો પ્રેમ ❤️ પણ જોરદાર હોય છે!!

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

“તમારા મનની વાત જેને સમજાવવી પડે,
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી ☹️ નહી.”

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.

તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.

જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે,
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય.

એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે…
આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

સાહેબ, સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો.

મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો….!!

લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું….

ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!

હું નથી ગગન 
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે
તો મારા દિલને રાહત મળે!!

બસ, એટલા નજીક રહો, કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે.

પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો…
દિલ દીધું  છે, સાચવીને રાખજો…

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છે
જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશે
અમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે

જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત
તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત

મારા પ્રેમના ઇઝહારમાં ફક્ત એટલું કહેવા માંગુ છું
કે જાનું મારી રોજ સવારની ચા ફક્ત તારી સાથે પીવા માંગુ છું

મારી તડપ તો કઈ નથી સાહેબ
સાંભળ્યું છે કે એની ઝલક માટે તો
અરીસા પણ રોજ તડપે છે

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

ઘણાં માર્ગ છે બોલવાના
એમાથી એક માર્ગ છે કંઈ જ ન બોલવું

જ્યારે જ્યારે જગત ની નજર માં
તમે ખૂંચવા લાગો ને ત્યારે સમજી લેજો
કે ઈશ્વર ની કૃપા વધી રહી છે

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

જે વસ્તુ મેળવી શકાય એમ હોય
અને તેમ છતાં તમે કોશિશ વગર જ એમ કહો
કે જતું કર્યું એનાથી સારું મળી જશે
તો તમે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ગુમાવી

તારા રૂપ ના શૃંગાર માં
હું એક ભાગ થવા માંગુ છું
મારી પ્રિયે હું તારા ગાલ પર
એક તલ થવા માંગુ છું

જિંદગીનું ગણિત છે સાહેબ
જ્યાં વિકલ્પો વધુ હોય
ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે

જો કોઈ ની નજીક રેહવું હોય ને,
તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે છે

હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,
એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !

મ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

આંખોમાં ન શોધો અમને અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની તો બંધ આંખે પણ મળી જઈશું.

સાહેબ જે વ્યકિત વગર એક પણ ક્ષણ ન રહેવાતું હોય
એ વ્યકિત સાથે જ્યારે સંબંધ પૂરો થઈ જાય તો કેમ રહેવાતું હશે?

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી.

તમારી મજબૂરી અને કમજોરી લોકો ને કહેતા નહિ,
લોકો કપાયેલી પતંગ ઉત્સાહ થી લૂંટે છે.

કાશ યાદોની પણ કોઈ મોસમ હોત,
તો આમ કાયમ તો ન આવતી હોત..

આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને સમજાવવાની હોય છે !!

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે
તારાથી ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

પ્રેમ એ બે લોકો વચ્ચેનું સૌથી મજબૂત બંધન છે.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

તમારો પ્રેમ એ સૂર્યપ્રકાશ છે જે મારા દિવસને રોશન કરે છે, ચંદ્રપ્રકાશ જે મને રાત્રે માર્ગદર્શન આપે છે, અને તારાઓ જે મારા માર્ગને પ્રકાશિત કરે છે.

તમારી સાથે, મને એક પ્રેમ મળ્યો છે જે શુદ્ધ, પ્રામાણિક અને અધિકૃત છે, એક પ્રેમ જે મને જુએ છે કે હું કોણ છું અને મને બિનશરતી સ્વીકારે છે.

તમારી સાથે, મને ધીરજવાન, દયાળુ અને નિઃસ્વાર્થ પ્રેમ મળ્યો છે, અને હું જાણું છું કે આ દુનિયામાં ગમે તે થાય, મારું હૃદય હંમેશા તમારું રહેશે.

પ્રેમ એ માત્ર લાગણી નથી, પરંતુ અસ્તિત્વની સ્થિતિ છે, જીવનનો એક માર્ગ છે જે આપણે દરરોજ, દરેક ક્ષણ, દરેક શ્વાસ સાથે પસંદ કરવો જોઈએ.

તમારા સ્પર્શમાં, હું અમારા પ્રેમની વીજળી અને જાદુ અનુભવું છું, અને હું જાણું છું કે આ દુનિયામાં ગમે તે થાય, અમે હંમેશા એકબીજા સાથે રહીશું.

સાચો પ્રેમ એ છે જ્યારે તમે એ વ્યક્તિ વિના તમારા જીવનની કલ્પના કરી શકતા નથી.

સાચો પ્રેમ એ છે જ્યારે તમે તે વ્યક્તિ માટે કંઈપણ કરવા તૈયાર હોવ.

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

પ્રેમ એ ફૂલ છે જે આપણા દિલમાં ખીલે છે, અને આપણાં જીવનને સુગંધિત બનાવે છે.

સાચો પ્રેમ એ છે જ્યારે તમે કંઈ પણ બોલ્યા વિના વાતચીત કરી શકો.

પ્રેમ એ સૂર્ય છે જે આપણા ચહેરા પર ચમકે છે.

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!

તો આમ કાયમ તો ન આવતી હોત..!!!


રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને

અને રડીને આપણી કંકોત્રીની પણ.

હું તો ખાલી એક simple સવાલ છું,

પણ લોકો નું કહેવું‌ છે કે

મારો કોઈ જવાબ નથી🙂

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,

છતાં લોકો ની “લાગણી સાથે ની રમત” સહુ થી પ્રિય છે..

આવો તોયે સારું , ના આવો તોયે સારું ,

તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું .

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

હું તો બેઠો હતો ઝખ્મો જુના ભુલાવવા માટે

કોણ જાણે કેમ કોઈ કે આવીને તારુ નામ લીધું

ઝીંદગી જઈ રહી છે શું રોકવી છે તારે ?

યાર હજી કેટલી સિગરેટ ફૂંકવી છે તારે

હજી તે કંગનોનો કર્જ છે બાકી

હજી માની કલાઈ યાદ આવે છે

દિવાળી ગામમાં તો આવી છે

પણ ઘર સુધી ક્યારે આવશે

શું ખબર હતી કે ફૂલ થી હળવો પથ્થર લાગશે

લીલુંછમ રણ હશે ને ફિકો સમંદર લાગશે

બાપ ના પૈસા નો મહેલ કદાચ બેકાર લાગે

પોતાની પૈસા ની તો ચટ્ટાઈ પણ ગમશે

હતા જેની હાજરી થી શરબખાનાઓ રોશન

તે આજ સાંજ છોડી શહેર તારું જાય છે

અનુભવ વિનાની દલીલો તમારી
કહે છે તમે બસ કિતાબો જ વાંચી

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

મજા છે ઝફા બી અદા ‘ને વફા પણ
છતાં પ્રેમ દુનિયા નકારી મેં નાખી

અમારું હૃદય તો છે એની જગાએ
છતાં કૈક લાગે ચુરાવી ગયા છો

ખૂટે તે કાયમ રહે છે યાદ માટે તું
આજે પણ લાગે છે તાજો બનાવ છે

છે પડેલી કારણ વગર સિગાર ક્યારની
કોણ છે જેના મનેય સજદા ફળી ગયા

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.!!

દાગ દિલમાં લાગ્યો છે, અને હું છું કે ક૫ડા ઘોયે રાખુ છું

રુઠવાનો ટ્રેન્ડ રોજનો થઇ ગયો, કદાચ એમને બીજુ કોઇ ૫સંદ થઇ ગયુ.!!

તમારી ‘ના૫સંદ’ કરવાની અદા અમને ખૂબ જ ‘૫સંદ’ આવી.!!

મહિનો આવે છે પ્રેમનો, હું તૈયાર છું.. તું….?

દરેક સબંઘમાં નફો મળે એવું જરૂરી નથી.!!

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

આદત બનાવી લીધી મેં પોતાને તકલીફ આપવાની, કેમકે પોતાનુ કોઈ તકલીફ આપે ત્યારે વધારે તકલીફ ન હોય !!

ના ઉજાડ હે ભગવાન કોઈના આશિયાનો ને, જીંદગી નીકળી જાય છે, એક નાનું ઘર બનાવતા !!

હૂ તારા થી હવે કઇ નહીં માંગુ હે ભગવાન, તારી આપી ને પાછી લઇ લેવાની આદત મને મંજુર નથી !!

એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો, બસ એ સમજી લે કે, ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી !!

જીંદગી સારી ગુજર ગઈ કાંટો કી કગાર પર, પર આજ ફૂલો ને મચાઈ હે ભીડ હમારી મજાર પર !!

એમ નથી આવડી જાતો શાયરી નો હુનર, કોઈ ની મહોબ્બત મા પોતાને તબાહ કરવું પડે છે !!

આંસુ ઓનો કોઈ વજન નથી હોતો દોસ્ત, પણ ના જાણે કેમ આંસુ પડી જવાથી મન કેમ હલકો થઈજાય છે !!

લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ, દુનિયા ફક્ત સલાહ આપે છે સાથ નહીં !!

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા, અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા.

અત્યારની દુનિયાનો એક જ નિયમ છે, પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.

મારા વગર બધા રહી શકે છે, બસ મને જ એકલા રહેતા નથી આવડતું.

જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડે છે ને, ત્યારે ખાલી આંખો જ નહીં દિલ પણ રડે છે !!

પીવા નથી મળતું પાણી ને નદીઓમાં પુર છે, બસ કર હવે ભગવાન ! ભૂખ્યા અન્નથી દુર છે !!

તેરી દુનિયામે મુજ જેસે હજાર હોંગે…. પર મેરી દુનિયામે તુજ જેસા કોઇ નઇ….!

સારી દુનિયા રૂઠી જાયે તો કઈ તકલીફ નથી થતી… બસ એક તારી ખામોશી તકલીફ આપે છે મને..!

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

Emotional Love Quotes in Gujarati (ઇમોશનલ લવ કોટ્સ)

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના…
હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે..

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેવી પડે છે,
ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે છે !

કારણ કોઈ પણ હોય સાહેબ…, જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ….
રમત હશે સંબંધ નહીં.

હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું,
તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય!

EBaba

Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

   

Leave a Comment