Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa ગુજરાતી

Miss You Papa Status in Gujarati After Death: જ્યારે અમારા પરિવારમાં નવું બાળક જન્મે છે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે. પરંતુ જ્યારે અમારા પરિવારમાં કોઈનું અવસાન થાય છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે.

ગુજરાતીમાં મૃત્યુ વિશે વાત કરવા માટે યોગ્ય શબ્દો શોધવા મુશ્કેલ છે. પરંતુ અવતરણોનો ઉપયોગ કરીને અમને અમારી ઉદાસી અને લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરવામાં મદદ મળી શકે છે.

Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa ગુજરાતી

100+ Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.

ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે

તમે અમને ભગવાનની ઉપહાર હતા, અમે તમને ક્યારેય ભૂલશો નહીં, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ

તમે મારા જીવનને ફૂલની જેમ ખીલ્યું છે, તમે મારા જીવનમાં મને ખુશી આપી છે, તમે મારા બગીચાના ગુલાબ હતા. પ્રભુ તેને મોક્ષ આપે તેવી પ્રાર્થના, શ્રદ્ધાંજલિ

તમે અમને ભગવાનની ઉપહાર હતા, અમે તમને ક્યારેય ભૂલશો નહીં, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ

આ મુશ્કેલ સમયમાં હું તમારા વિશે સતત વિચારી રહ્યો છું.

આ કપરા સમયે હું તમારી સાથે નથી તે માટે ખૂબ દિલગીર છું.

દાદી હંમેશાં આપણા હૃદયમાં કાયમ રહે છે. તેણીની વિશેષ યાદો તમને આરામ અને શક્તિ આપે છે.

તમારા ……ની પવિત્ર આત્માને શાંતિ રહે, ભગવાન તમારા પરિવારને આ દુ દુ: ખ સામનો કરવા હિંમત આપે છે.

(પપ્પા ની પુણ્યતિથિ) Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

100+ Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

બીજી વાર્ષિક પુણ્યતિથિ Papa

મારી પાસે તેમની ઘણી અદભૂત યાદો છે. હું હૃદયથી તેમને યાદ કરું છું.

હું તમને બહુ યાદ કરું છું, કૃપા કરીને મારા જીવનમાં પાછા આવો. શ્રદ્ધાંજલિ

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ,
શરણ મળે સાચું તમારૂ એ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી,
ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કદી વિસરાતા નથી …
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના…🙏

સાથ ભલે છોડ્યો તમે અમે તમને ભુલવાના નથી, તમારી ખોટ કદીયે પુરાશે નહી,
તમારો હસમુખો ચહેરો, પ્રેમાળ સ્વભાવ, ઉદાર પરોપકારી વૃત્તિ કૌટુંબીક ભાવના હર હંમેશા યાદ રહેશે.
પ્રભુ તમાસ દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના

“આપનો અપાર સ્નેહ, સુમેળભર્યો વ્યવહાર, કૌટુંબીક ભાવના,
ધર્મ પ્રત્યેની અતુટ ભાવના, પરોપકારી ભાવના, ભક્તિની સુવાસ કયારેય ભૂલાશે નહી,
એજ આપના હસ્તા – સેવાના કરણહાર ચહેરાને અમો ક્યારેય વિસરી શકીએ તેમ નથી.”
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

આપની ચિર વિદાયને આજે એક વર્ષ થયું છે.
પરંતુ આપની સ્મૃતિ અમારા હૃદયમાં આજે પણ આપના પરોપકારી પ્રેરણારૂપ ભક્તિ, કરૂણાજનક, હૃદય સ્પર્શી, માનવતાવાળી અને સમર્પિત જીવનદ્રષ્ટિના સદ્દગુણો પ્રેરણા સ્વરૂપે આત્મસાત છે.
ધુપસળીની માફક જીવન જીવી સૌનો સ્નેહ જીવન દરમ્યાન પ્રાપ્ત કર્યો.
અમો આપના પરિવારજનોના એક વર્ષના પસાર થયેલા સમયમાં તમરી યાદો ક્યારેય વિસર્યા નથી અને ક્યારેય વિસરી શકે તેમ નથી.

ના માંગતા બધું આપ્યું તમે, ન કહેતા બધું કર્યુ છે તમે,
અમારા પ્રેમ અને સંસ્કારનું સિંચન કર્યુ છે તમે, કદી પિતાના રૂપે તો કદી મિત્ર સ્વરૂપે,
તમારો હાથ અમારી ઉપર છે. સદા આર્શીવાદ રૂપે, પ્રભુ આપના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

100+ Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.

💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,
સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.

🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹

સારા માણસો તો તરત હૃદયમાં જગ્યા મેળવી લે છે.
દુઃખ તો એજ છે કે સાથ પણ જલ્દી છોડી ચાલ્યા જાય છે.
💐પ્રભુ ને બસ એલટી પ્રાર્થના કે તેના આત્મા ને શાંતિ મળે.💐

મોટુંમનુષ્ય જીવન મળવું એ તો સદ્ભાગ્ય નું પરિણામ છે.
મુત્યુ થવું એ સમયનો ખેલ છે.
જયારે મૃત્યુ પછી પણ લોકો ના હદયમાં જીવીત રહેવું,
એ જીંદગીમાં કરેલા કર્મોનું પરિણામ છે.
તમે અમારા હદયમાં હંમેશા માટે અમર છો.
🙏 💐 જગત ના દેવ મહાદેવ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ એકજ પ્રાર્થના.. 💐🙏

સર્વશક્તિમાન મહાદેવ ને મારી પ્રાર્થના છે.
પરમ કૃપાળુ પ્રભુ સમગ્ર પરિવારને આવી અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે.
અને દિવ્ય આત્માને તેમના ચરણો માં હંમેશા માટે સ્થાન આપે.
🙏 💐 ૐ શાંતિ શાંતિ શાંતિ 💐🙏

અમને સદાય માટે ઋણી બનાવી
દેશ માટે મોત ને સ્વીકારનાર વીર શહિદ જવાન ને કોટી કોટી વંદન.
🙏પ્રભુ આત્મા ને અક્ષરવાસ આપે🙏
🙏જય હિન્દ🙏

દેશ ની રક્ષા માટે પ્રાણ ની આહુતિ આપનાર
શહીદો ને કોટી કોટી વંદન.
🙏જય ભારત 🙏 ભારત માતા કી જય 🙏

જીવન માં ઘણા લોકો નો સાથ મેળવ્યો
અને
ઘણા લોકો એ સાથ છોડ્યો.
પણ
મારા પિતા તો જીવન ભર મારી સાથે જ રહ્યા.
🙏🏻ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏🏻

Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

100+ Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

બીજી વાર્ષિક પુણ્યતિથિ Papa

જીવન માં મૈત્રી નો અભાવ હતો, પણ તમારા જેવા મિત્રનો નહિ.
💐🙏🏼ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે 🙏🏼💐

વાત કડવી પણ સાચી છે, મૃત્યુ એ જીવનનું સત્ય છે… ॐ શાંતિ ॐ

હું તમને અને તમારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. તમારી માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.

મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા

આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવુ એ શીખવાડી દેનાર પિતા
ક્યારેક એક માતાની ભૂમિકા સમજી શકે
એટલે એને કહેવાય પિતા

પોતાની જ મા વિશેની રચના વિચારે આંખો રડી પડે,
જ્યારે એક દીકરીની પોસ્ટમાં પિતાની મહાનતા જડી,
જો એકલા હાથે ઘડતર કરવા વાળી  દરેક માં જીજાબાઈ હોય,
તો માતાના ગયા પછી વડવા વાળા  દરેક પિતા રામ છે.

આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે..!

સપના તો મારા હતા પણ
એને  દિશા દેનાર મારા પિતા હતા..

Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

100+ Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

સપના તો મારા હતા
પણે એને દિશા આપનાર મારા પિતા હતા…

પિતા એટલે
ધનઘોર તાપમાં મીઠો છાંંયો આપતું વૃક્ષ.

મને છાયામાં રાખ્યો,

ખુદ તડકામાં ઉભા હતા,

મેં જોયા છે એવા એક જ ફરિસ્તા,

મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા…

સપના તો મારા હતા,
પણ એના માટે દિશાઓ આપનાર
તો મારા પિતા હતા. 

🙏 🙏 🙏

મગજમાં આખી દુનિયાભર નું ટેન્‍શન,
અને દિલમાં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નઈ પિતા હોય છે…

પિતા
બાપ એ હસ્તી હોય છે, સાહેબ
જેના પગરખાથી પણ
દીકરીને પ્રેમ હોય છે.

ભલે ને તમે દિલથી ગમે તેટલા મજબૂત હોવ,
પણ સાહેબ,
જયારે દુનિયાનો સૌથી મજબુત વ્યક્તિ
પિતાની આંખમાં આંસુ જુવેને
ત્યારે બધું હચમચી જાય…!

પપ્પા એટલે
બુલેટ પ્રુફ જેકેટ,
પહેલી ગોળી પોતે ખાશે,
પણ સંતાનને બચાવી લેશે.

Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

100+ Miss You Papa Status in Gujarati After Death વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ Papa

મારી આજ હું આનંદથી જીવું છું
આવતીકાલ ને જે કરવું હોય તે કરે

ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે

કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે

કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે

Was this article helpful?
YesNo
EBaba

Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

   

Leave a Comment