400+ Best ગુડ મોર્નિંગ ઈમેજીસ Good Morning Images in Gujarati

Good Morning Images in Gujarati : શું તમે તમારી સવારને ખુશ કરવા સુંદર ઈમેજીસ જોવા માંગો છો? તમે અહીં ઘણા મફત ગુડ મોર્નિંગ ઈમેજીસ શોધી શકો છો, જેમ કે પ્રેમ, ફૂલો, પ્રકૃતિ અને વધુ. તમે તેને મફતમાં ડાઉનલોડ કરી શકો છો અને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી શકો છો. આ તસવીરો તમને તમારા દિવસની શરૂઆત સ્મિત સાથે કરવામાં મદદ કરી શકે છે.

ગુડ મોર્નિંગ ઈમેજીસ Good Morning Images in Gujarati

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

પોતાને પણ ખુશ રાખો,
જ્યારે તમે ખુશ થશો ત્યારે જ તમે ખુશીઓ શેર કરી શકશો.
સુપ્રભાત

ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
શુભ સવાર

સુપ્રભાત
અનુમાન
આપણા મનની કલ્પના છે.
અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે…!

સુપ્રભાત
સપના એટલે
પગથિયાં વિનાની સીડી…!
સંકલ્પ એટલે નિશ્ચિત
કરેલાં પગથિયાં…!!

સુપ્રભાત
ગઈકાલના પાનામાં 
કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.

સુપ્રભાત
પુસ્તકો રોજ નથી લખાતા
છાંપા રોજ છપાય છે
એટલે જ
એક કબાટમાં સચવાય છે
અને બીજું પસ્તીમાં વેંચાય છે.

સુપ્રભાત
સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો,
જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા,
અને જો શાંતિની મજા લેવી હોય
તો મગજમાં વિચારો ઓછા રાખવા.

સુપ્રભાત
પ્રમાણિકતા રાખવી એ
કોઈના ઉપર ઉપકાર નથી.
પન પોતાના હિતની 
એક શ્રેષ્ઠ વિચારધારા છે.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

સુપ્રભાત
એક વાત હંમેશા યાદ રાખજો,
સારા દિવસો માટે
ખરાબ દિવસ સામે લડવું પડે છે.

સુપ્રભાત
શાણપણ એટલે
ક્યારે અને કેવી રીતે અજ્ઞાની દેખાવું
તેની સમજ.

શુભ સવાર
દુનિયા નહીં લોકો જ મતલબી છે સાહેબ,
કામ પુરું થાય એટલે તું કોણ હું કોણ…!!

સુપ્રભાત
એકલા ચાલવાનું શીખી લો,
આ સ્વાર્થી સમયમાં કોણ
સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં…!!

હૃદય માં રહેતા શીખો , 
હવા માં તો કેટલાય રહે છે..!!

જ્યારે પણ તમને તમારું પોતાનું ધર
નાનું લાગે ને, સાહેબ…
ત્યારે આખા ધરમાં પોતુ મારી લેજો.
તાજ મહેલ જેવો બંગલો દેખાશે…
શુભ સવાર

દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ રાહ જોતી જ હોય છે , 
કે આમનો સંબંધ બગડે અને મારો મેળ પડે..!!

સંબંધ ગમે તેટલો ભલે ને બગડેલા હોય ,
જો સુધારવા માંગતા હોય તો બધું ઠીક થઈ શકે છે..!!

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

હકીકત કંઈક અલગ જ હોય છે ,
બધા ગુમસુમ માણસ પાગલ નથી હોતા..!!

લાખ કસમો આપી દો ,
પણ છોડીને જવા વાળા જતા જ રહેશે સાહેબ..!!

અમુક માણસો ને સંબંધ ની જરૂર નથી હોતી ,
ફક્ત વ્યક્તિ ની જ જરૂર હોય છે..!!

આ દુનિયા માં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે , 
જેનું ઝહેર દાંતો માં નહીં પણ વાતો માં હોય છે..!!

કોઈ વગર કંઈ અટકતું નથી , 
એટલે કોઈએ ખોટા વહેમમાં ના રહેવું..!!

લડી લેવાની તાકાત બધામાં હોય ,
પણ અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ..!!

ભટકાય છે જીવનમાં એવા પણ ઘણા , 
જેમના લીધે રસ્તો આપડે ભૂલી જઈએ છીએ..!!

આજકાલ કોઈ પર ભરોસો કરવો
એ જુગાર રમવા બરાબર છે..!!

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

સંબંધો બનતા રહે, એ જ બહુ છે બધા હસતાં રહે એ જ બહુ છે દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે

જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ! શુભ સવાર રાધે રાધે

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે. શુભ સવાર

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો બંને મળીને એક બીજાને માગી લઈ શુ

જ્યારે વિચારો પ્રાર્થના અને ઈરાદાઓ પોઝિટિવ હોય ત્યારે જીવન આપોઆપ પોઝિટીવ થઇ જાય છે

જ્યારે તમે તમારી ભૂલોમાંથી શીખો છો, ત્યારે અન્ય તમારી સફળતામાંથી શીખશે

સંબંધ મોતીઓ જેવા હોય છે
જો કોઈ નીચે પડી પણ જાય તો
ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ.

મહેનતનું ફળ અને
સમસ્યાનું સમાધાન ભલે મોડું
પણ મળે ચોક્કસ છે… સુપ્રભાત

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

“સૂર્યનાં નવા કિરણો
તમને ઊર્જા આપતા રહે
સુપ્રભાત”

એ જીવનને પ્રેમ કરો
જેમાં તમે જીવી રહ્યા છો
અને એ જીવનને જીવો
જેને તમે પ્રેમ કરો છો

પ્રગતિ કયારેય અટકવાનું નામ નથી લેતી હોતી,
અટકી તો પ્રયત્નો કરતાને થાક્યો હોય છે માનવી,
નવી સવાર ને નવું જોમ બસ ચાલ્યા કરો તો પ્રગતિ અટકી ના હોતી,
શુભસવાર.

આશાથી ભરપુર
એક નવી સવારમાં તમારું સ્વાગત છે.
શુભ પ્રભાત

આપણે દરેક સંબંધને,
સમય આપવો જોઈએ,
શું ખબર કાલે આપણી પાસે,
સમય હોય પણ સંબંધ નહીં.

જ્યાં સૂર્યના કિરણ હોય
ત્યાં જ પ્રકાશ હોય છે.
અને જ્યાં પ્રેમની ભાષા હોય
ત્યાં જ પરિવાર હોય છે..!!

દરરોજ સુપ્રભાત કરવાનો
એક જ આશય છે કે…
મુલાકાત ગમે ત્યારે થાય,
તમારી સાથેનો જોડાવ
દરરોજ અનુભવાતો રહે !!

માનતા રાખીને હજાર પગથિયાં ચઢવા કરતાં…
માણસાઈનું એક પગથિયું ચઢવું સારું.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

અભિમાન કહે છે કોઇની જરૂર નથી…
અનુભવ કહે છે ધૂળની પણ જરૂ પડે…!✍✍

વડીલો દ્વારા કહેવાયેલા કઠોર વચનો ને મન માં ભરી અને ક્રોધિત થવા ને બદલે,
એમનું મંથન કરી અને પોતાની ખામીઓ ને સુધારીએ તો અવશ્ય સફળતા મળશે.

સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે, લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી !!

દરેક સવાર ની શરૂઆત તમારા ધ્યેય ને લક્ષમાં રાખી ને કરો.
ગુડ મોર્નિગ

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!

દાન આપીને મહાનતા લેવી સસ્તી છે પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે, 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે. 🌹🌷💐 શુભ સવાર 

નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
ગુડ મોર્નિંગ

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

ખુશી માટે ઘણું એકત્રિત કરવું પડે છે, દરેક આ સમજે છે.
પરંતુ વાસ્તવિકતામાં, ખુશી માટે ઘણું બલિદાન આપવું પડે છે,
મારો અનુભવ આ કહે છે. સુપ્રભાત

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…
આને તો તરતાં પણ નથી આવડતું.

આપણો અંત એ મારો અંત નથી
આપણો અંત એ મારો અંત નથી!!
Good Morning સુભપ્રભાત

સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.
Good Morning સુભપ્રભાત

મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે…!!
સુપ્રભાત

સંબંધ મોતીઓ જેવા હોય છે
જો કોઈ નીચે પડી પણ જાય તો
ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ.

જેટલી કમાવાની તાકાત
હોય એટલો જ ખર્ચ કરો અથવા
જેટલો ખર્ચ કરવાની ઈચ્છા હોય એટલી
કમાવાની તાકાત પણ રાખો !!

એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

ખુશ રહેવાની કોઈ રીત નથી,
ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે.

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
સુપ્રભાત

આંસુ ન હોત તો, આંખો આટલી સુંદર ના હોત..
દુઃખ ના હોત તો, સુખ ની કિંમત ના હોત…
જો મળી જાત બધું ખાલી માંગવા થી તો…
દુનિયાને ઉપરવાળાની જરૂરત ના હોત !!
ગુડ મોર્નિંગ

ભુલાયા ઉનકો જાતા હૈ જો,
દિમાગ મે બસતે હૈ,
દિલ મૈં બસને વાલે કો ભૂલના
નામુમકીન હૈ !!
શુભ સવાર

આ રિમઝિમ વરસાદમાં
મને તારી એક મસ્ત મીઠી મીઠી 🥰 કિસ 💋જોઈએ છે.
શુભ સવાર

એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય.
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય.
Good Morning સુભપ્રભાત

સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભ પ્રભાવી શુભેચ્છાઓ.
Good Morning

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

સંબંધો સાચા હોય તો કદી સાચવવા નથી પડતા,
સાચવવા પડે એ કદી સાચા સંબંધ નથી હોતા

હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!

દુઃખ માં તમારી….
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે.
Good Morning સુભપ્રભાત

જીવનની દરેક ક્ષણે ખુશીથી જીવવું જોઈએ
કારણ કે દરરોજ સાંજે સૂર્ય ફક્ત ડૂબી જતો નથી, પણ તમારા જીવનનો એક દિવસ.
Good Morning

ના કોઈને નિરાશ કરીને જીવો
ના કોઈ થી નિરાશ થઇને જીવો, જિંદગી બસ નાની છે એટલે
બધાને ખુશ રાખી ને બધાથી ખુશ રહીને જીવો
શુભ સવાર

કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી
એનો દિવસ સારો બને કે ના બને
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો💞
સંબંધ જરૂર સારો બને છે
સુપ્રભાત

ખૂબ જ સુંદર મેસેજ:
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે લડી શક્તો નથી….
કારણ કે……
એમની સાથે મારે “જીતવુ” નથી
પણ “જીવવુ” છે……

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

નવી સવાર ઉધમી માણસો માટે એક નવી સફળતા ની તક લઈને આવે છે.
Good Morning સુભપ્રભાત

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!
😍શુભ સવાર😍

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!
🌷 શુભ પ્રભાત 🌷

“ફોન” માં અને “મન” માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો…
સ્પિડ ઘટશે જ…

🌤️ Good Morning 🌤️

🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ

“સુર” બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!!

☕good morning 🍵
🙏jαч dwαrkαdhíѕh🙏

આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે….

મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા…!!

🌹શુભ સવાર🌹
🔱હર હર મહાદેવ🔱

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.

🌻Good Morning🌻
🙏 Jay Mataji 🙏

મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે…..,
સમય ફરીથી એ સમય નથી આપતો…..,
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે…..,
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ…..

🌹 Good MorNing 🌹

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

મને શું મળશે એના કરતાં હું શું આપી શકું,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે….શુભ સવાર

રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી,
જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી…શુભ સવાર

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે,
આને તો તરતાં પણ નથી આવડતું…શુભ સવાર

જીવન ની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે.
-ગૂડ મોર્નિંગ

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા રહો તો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે…શુભ સવાર

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે…ગૂડ મોર્નિંગ

કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ,
કારણ કે… જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં…શુભ સવાર

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે… ગૂડ મોર્નિંગ

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

નિરાશ થવું નહીં, જીવન ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે…ગૂડ મોર્નિંગ

સૂર્ય ચમકવા લાગ્યો છે,
કૂકડાએ પણ ચેતવણી આપી છે,
કે તે ગુડ મોર્નિંગ બની ગયો છે,
તેથી હવે અમે પણ તમને ખૂબ શુભ સવાર કહી શકીએ છીએ.

જ્યારે આપણે અરીસા પર ડાઘ જોઈએ છીએ,
ત્યારે ડાઘ સાફ કરવા માટે આપણે તેને તોડવાની જરૂર નથી,
તેવી જ રીતે, જો કોઈ આપણી ભૂલ બતાવે તો આપણે તેને ઠપકો આપતા નથી,
પરંતુ આપણી જાતને બદલીએ છીએ.
આવી શુભકામનાઓ સાથે તમારો દિવસ શુભ રહે.

રાતે આવરણ ઢાંક્યું છે,
સૂર્યે પણ તેના કિરણો ફેલાવ્યા છે,
ચાલો જાગીએ અને ભગવાનનો આભાર માનીએ,
જેમણે આપણને આ સુંદર સવાર આપી છે.

વાદળોમાંથી સૂર્ય નીકળ્યો છે,
આકાશમાં નવો રંગ છે,
તમે હજી ઊંઘતા નથી,
મારો સંદેશ આવ્યો છે તમને ગુડ મોર્નિંગ કહેવા.

હું તમને મારા હાથમાં લઈને તમને પ્રેમ આપી શકું,
હું તમારા પર બધી ખુશીઓ વરસાવી શકું,
હું તમારી દરેક સવારને પ્રેમથી ભરી શકું,
હું તમારી દરેક ક્ષણને પ્રેમથી સજાવી શકું.

દિલ ખોલો અને પ્રેમ લો, મન ખોલો અને જ્ઞાન લો,
આંખો ખોલો અને સ્વપ્ન લો, હોઠ ખોલો અને સ્મિત લો,
કપડાં ખોલો અને સ્નાન કરો, વિચાર બદલો, દેશ બદલાશે.

નવી સવાર એટલી સુખદ રહે,
તમારા દુ:ખના શબ્દો જૂના થઈ જાય,
આ દિવસ તમને એટલું સ્મિત આપે,
કે સ્મિત પણ તમારો પ્રેમી બની જાય.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

જીવનમાં હંમેશા હસતા રહો,
હસવું એ જીવનની જરૂરિયાત છે,
જીવન એવી રીતે જીવો કે તમને જોઈને લોકો કહે કે તેનું જીવન કેટલું સુંદર છે?

 તે આના જેવું છે…તમને ખરાબ લાગે કે સારું,
સાચું કે ખોટું, સાચું કે ખોટું,
તમારા માથાને પથ્થરથી મારશો અથવા તમારા માથાને પથ્થરોથી મારશો,
અમે આ સમયે ગુડ મોર્નિંગ કહીશું.

જાગો અને સવારનો નજારો જુઓ,
ઠંડી હવા અને હવામાન સુંદર છે, ચંદ્ર સૂઈ રહ્યો છે,
દરેક તારો છુપાયેલો છે, તેને હૃદયથી સ્વીકારો,
અમારી સવારની શુભેચ્છાઓ..

જો તું ના હોત તો અમે ખોવાઈ ગયા હોત,
અમને અમારા જીવની શરમ આવી હોત,
તે તમને ગુડ મોર્નિંગ કહેવા માટે જાગી ગયો છે,
નહીં તો અમે હજી સૂતા હોત.

જેની કદર કરો એ લોકો સમય નથી આપતા અને,

જેને સમય આપો એ લોકો કદર નથી કરતા.

માનવજાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી, 

તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે. 

વ્યક્તિ પાસે સ્વચ્છ કપડાં હોય કે ન હોય

પણ મન સ્વચ્છ હોવું જોઈએ

કારણ કે લોકો સ્વચ્છ કપડાંની પ્રશંસા કરે છે

અને ભગવાન શુદ્ધ હૃદયની સ્તુતિ કરે છે.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

બંને ભાગીદાર છે આ અપરાધના,

મેં જ્યારે નજર મિલાવી તમે

સ્માઇલ તમે પણ આપી હતી.

તમારી કિંમત એટલીજ રાખો,

જેટલી સામે વાળો માણસ ચુકવી શકે જો

તમે મોઘા થઈ જશો તો એકલા પડી જશો…!!

આવડત એવી રાખો કે

તમને હરાવવા માટે કોશિશ નહિ પણ

કાવતરા કરવા પડે.

તમે એકલા રહેવાથી

એટલા દુઃખી નહિ થાવ

સાહેબ જેટલા ખોટો માણસ

સાથે રહેવાથી થશો.

ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે

પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે.

Good Morning🌄

સ્મિત કરતો ચહેરો

તમારી શાન વધારે છે

પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય

તમારી ઓળખ વધારે છે.

Good Morning🌄

મુશ્કેલી માં જે અનુભવ અને શીખ મળે છે.

એ દુનિયા ની કોઈ શાળામાં

શીખવવામાં આવતું નથી.

Good Morning 🙂

સંબંધ

ભલે ગમે તે હોય

પહેલી સરત છે ભરોસો.

😊❤️️🌞 – Have a great morning!

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

સંબંધો ઝગડો કરવાથી નહિ પરંતુ ઝગડો કેયા પછી

વાત ના કરવાથી થાય છે. Good Morning 🙂

સાજા થવું હોય તો જેનાથી બીમાર થાય હોય

તેના ત્યાંગ કરવો પડે પછી તે વસ્તુ હોય કે વ્યક્તિ હોય.

Good Morning 🙂

સમર્થન અને વિરોધ

માત્ર વિચારો નો હોવો જોઈએ

વ્યક્તિ નો નહિ.

Good Morning☀🌄🌅!

સલાહ નહિ સાથ આપો

બાકી ખબર તો,

બધાને પડે છે કે શું 

કરવું ને શું ના કરવું.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

સ્વાર્થી વ્યક્તિ ની ઓળખ

તેની નજીક આવ્યા પછી થાય છે

એન નિસ્વાર્થ વ્યક્તિ ની ઓળખ

તેને ગુમાવ્યા પછી થાય છે.

હંમેશા રડાય સુધી એ જ પહોંચતા હોય છે જે હૃદયથી બોલતા હોય છે.

ધારી નહી એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે છે સાહેબ

કોઈ તમારા પર મળતું હોય તો કોશિશ કરો એ જીવતું રહે.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

ભીતરમાં આનંદની ખોજ કર ભુલી દુનિયા ને બે ઘડી મોજ કર.

અમારું હૃદય તો છે એની જગાએ
છતાં કૈક લાગે ચુરાવી ગયા છો

પૈસા તો જીવવા માટે હોય છે પરંતુ આ શા માટે તો હંમેશા દોસ્ત ની જરૂર પડે છે સાહેબ.

સમય તમારા પર સર થાય,

તેથી પેલા તમે સમયસર થઈ જાઓ.! 

માણસ આ શબ્દનો ઉપયોગ

જાતને છેતરવામાં માટે કરતો હોય છે…

વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી,

પણ નીતિથી જીવો તો આપોઆપ વટ પડશે.

આવડત એવી રાખો કે

તમને હરાવવા માટે કોશિશ નહિ પણ

કાવતરા કરવા પડે.

તમે એકલા રહેવાથી

એટલા દુઃખી નહિ થાવ

સાહેબ જેટલા ખોટો માણસ

સાથે રહેવાથી થશો.

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

કર્મ બહુ જ સમજી વિચારીને કરજો સાહેબ,
કારણ કે ન તો કોઈની દુઆ ખાલી જાય છે
ન તો કોઈના નિસાસા.

ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે

પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે.

Good Morning🌄

સમાજ ના બજારમાં સલાહ

એકદમ હોલસેલના ભાવે મળે છે

અને જો સહકાર માંગીયે તો

વ્યાજે મળે છે.

Good Morning🌄

જિંદગીમાં મળે તો ઘણું છે

પણ સાહેબ

આપડે ગણતરી એની કરીયે છીએ

જે નથી મળતું.

Good Morning🌄

માણસ હંમેશા એમ વિચારે છે કે

ભગવાન છે કે નહિ

પણ ક્યારેય એમ નથી વિચારતો કે

પોતે માણસ છે કે નહિ.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

મૌન રહીને સંભાળી લો

તમારું અપમાન સાહેબ,

જવાબ દેવાનું કામ તમે

સમય પાર છોડી ડો..

Good Morning 🙂

કોઈ તમારી સાથે સારી રીતે ના વર્તે 

એની પાછાળ બે કારણ હોય છે

કાંતો એ વ્યક્તિ ને તમારી કદર નથી અથવા

એને તમારી જરૂર નથી સાહેબ.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

ભાગી જવાથી નહિ 

સામનો કરવાથી 

મુસકેટલી દૂર થાય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે

બાકી જિંદગી તો બધાને

પોતાની રીતે જ જીવવી હોય છે.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

સલાહ નહિ સાથ આપો

બાકી ખબર તો,

બધાને પડે છે કે શું 

કરવું ને શું ના કરવું.

🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ મંગાવી

એક ભૂલ સુધારવા માટે મગજ અને

ભૂલ સ્વીકારવા માટે હિમંત.

Good Morning 🙂

જિંદગી પરીક્ષા લે છે,

સંબંધીઓ પેપર તપાસે છે,

અને સમાજ પરિણામ આપે છે.

Good Morning 🙂

આપણું કોઈ જ,

કામ ન હોવા છતાં…

સંપર્ક રાખવાનું મન 

થાય તેનું નામ સબંધ.

Good Morning 💕💕💕

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.. એવી આપણી સમજ છે… પણ હકીકતમા… ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે… 💐 શુભ સવાર 💐

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,

સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે!

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

Good Morning Images in Gujarati (ગુડ મોર્નિંગ ઈમેજીસ)

ધાર્યુ ન થઈ શકે તો તેનો અફસોસ ન કરશો,

સાહેબ ક્યારેક અણધાર્યુ પણ અલાતુની થઈ જતી હોય છે.

સવાલો કદી મરતાં નથી, જવાબો કોઈને

ગમતાં નથી, ખુશીથી જીવન જીવી લ્યો

સાહેબ, આંસુ તો આંખોને પણ ગમતાં નથી.

એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ,

જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો ઉપયોગ કરી મકાન ચણી નાખે !! શુભ સવાર!!

નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,

કોઈક લોકો મળીને બદલાઈ જાય છે,

જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.

તમારી આંખો ખોલો અને તમારી આસપાસ થઈ રહેલા ચમત્કારો જુઓ.

આભારી બનો કારણ કે ભગવાન તમને પ્રેમ કરે છે! તમારો દિવસ શુભ રહે!

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે,

પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ?શુભ સવાર ||

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ,

મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

Was this article helpful?
YesNo
EBaba

Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

   

Leave a Comment