300+ Best આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી Spiritual Quotes in Gujarati Text | Sahayari | Wishes

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

300+ Best આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી Spiritual Quotes in Gujarati Text | Sahayari | Wishes

“તમારી પ્રતિભા નક્કી કરે છે કે તમે શું કરી શકો. તમારી પ્રેરણા નક્કી કરે છે કે તમે કેટલું કરવા તૈયાર છો. તમારું વલણ નક્કી કરે છે કે તમે તે કેટલું સારું કરો છો.”

કષાય જાય નહિ ત્યાં સુધી ભગવાનનો કિંચિત્માત્ર ધર્મ પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ.

ભગવાનનો શો કાયદો છે ? કોઈને છૂટવું હોય, તેને ભગવાન ક્યારેય બાંધતા નથી અને જેને બંધાવું હોય એને ક્યારેય પણ છોડતા નથી.

આ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો જગત કલ્યાણ થાય.

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

જ્યાં સુધી ‘પોતે’ ભગવાન ના થાય, ત્યાં સુધી ભગવાન મળે નહીં.

જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

હસતું હોય છે આ જગત એમના પર
જેના સપનાઓ આકાશ માં હોય છે
છોડી દીધી હતી આશાઓ જેમના પર કાલ સુધી બધાએ
આજે એમની જ પાછળ આ આખું જગત પાગલ છે

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

આ રાત ચંદ્ર જેવી તેજસ્વી છે,
હા, તારા કારણે મારા જીવનમાં પણ કંઈક એવું જ છે.

સુખ એ એક મનની સ્થિતિ છે, જેનો બાહ્ય વિશ્વ સાથે કોઈ લેવાદેવા નથી.

જે બન્યું, સારા માટે થયું. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. જે બનશે તે સારા માટે પણ થશે.

શબ્દો અલગ છે પણ લાગણી તો એક જ છે, માં કહો કે મહાકાલ વાત તો એક જ છે.

તમે જીતી ત્યાં સુધી
ત્યાં સુધી કોઈ પણ તમારી વાર્તામાં રસ ધરાવશે નહીં
તો પહેલા જીતીને દુનિયા બતાવો

કાંટા આવશે રસ્તે
પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે
મુશ્કેલીઓ આવશે ગણી
પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે

પ્રેમ પણ ‘દ્વારકાધીશ’નો છે.. મિત્રતા પણ ‘દ્વારકાધીશ’ની છે..
નામ પણ ‘દ્વારકાધીશ’.. 🙌🏻 મારુ જીવન જ ‘દ્વારકાધીશ’ નું છે.
🙏 જય દ્વારકાધીશ 🙏

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

300+ Best આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી Spiritual Quotes in Gujarati Text | Sahayari | Wishes

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય, તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

આ’ ધર્મ ના કહેવાય, ‘આ’ વિજ્ઞાન કહેવાય. ધર્મ બદલાયા કરે, વિજ્ઞાન ના બદલાય.

એડજસ્ટ એવરી વ્હેર’ ના થવાય, તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે

જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો. કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વઘુ સહેલું છે.

ક્યારેક લોકો ખબે હાથ મૂકીને પણ છેતરી લે, તમે બોલ્યા જ કરો ને કોઈ ચૂપ રહીને વેતરી લે

જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે.

સંસાર છોડવાથી ભગવાન મળતો નથી, પણ ભગવાનને મળવાથી જગત આપોઆપ પાછળ રહી જાય છે.

ખરાબ સમય ક્યારેય ચેતવણી વિના આવતો નથી,
પણ શીખવવાથી અને સમજાવવાથી ઘણું શીખવા મળે છે.

જો તમારા કાર્યો સારા છે નસીબ તમારી દાસી છે જો તમારો ઇરાદો સારો છે મથુરા કાશી ઘરે છે

તમારા આત્માને શુદ્ધ કરતા રહો, જગતને ક્ષમા કરતા રહો, ભગવાનને યાદ કરતા રહો.

આજના યુગમાં પ્રેમ અને દોસ્તી જેવી કોઈ ચીજ નથી, જો બની જાય તો માત્ર જરૂરિયાત, જરૂરિયાત પૂરી થાય છે અને બધું ખતમ થઈ જાય છે.

કંઈ જ ના બોલવું એ હાર નહીં, સમજણ પણ હોઈ શકે છે.

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

300+ Best આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી Spiritual Quotes in Gujarati Text | Sahayari | Wishes

સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય,
પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું”,
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે “મળતા રહેશો તો જીવતા રહીશું”

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.

ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને,
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે.

પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર
ક્યારેય નિષ્ફળ નથી જતો!

જીતી નહિ શકે તું ચલ આ ભાવના બદલી દે બધાની,
ઊઠી જા ઓ કર્મવીર,
ચલ ઉઠ અને પોતાની ઓકાત બદલી દે.

વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનારા નું “મધ” વેચાતું નથી અને,
મીઠું બોલનાર નાં “મરચા” વેચાઈ જાય છે!

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

ચિંતા ઉધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે
તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે!

જો વ્યકતીના ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.

મહેનત
એવી કરવી કે હારો તો પણ
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય.

જે હાર નથી માનતો તે જીતીને જ રહે છે…

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

જે વ્યક્તિ પોતાને
Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે.

મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ,
જો જોયા જ કરો તો બહું મોટી દેખાશે
પણ ઉપાડી લેશો તો હળવીફુલ જ હોય છે.

હું શું કહું છું કે, વિજ્ઞાન જાણો. ‘આત્મા શું છે’ ને ‘અનાત્મા શું છે’ એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે.

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

પ્રેમનો અર્થ જાણવાનું છે કે તમારું સમર્પણ પૂર્ણ અને અનાસક્ત છે.

કયારેક કયારેક મંજિલ કરતાં ૫ણ સફર વઘારે આનંદદાયક હોય છે.

જેની પાસે ઘૈય છે તે જે ઇચ્છે તે મેળવી શકે છે.

જે વ્યક્તિ આત્માસમર્પણ કરે છે, તે શાંતિથી ભરાયું રહે છે.

જે વ્યક્તિ જીવનના સત્ય પર ચલે છે, તે વિશ્વમાં આદર્શ બને છે.

તમારી શક્તિ અને સાહસ સાથે પ્રયાસ કરો, અને પરિસ્થિતિઓને સામર્થ્યપૂર્વક સ્વીકારો.

જેમ જેમ તમે પ્રોજેક્ટમાં મુકાવવાનો પ્રયાસ કરશો, તેમ તેમ તમારી સમર્પણ અને યોગ્યતા બઢશે.

ગઈકાલે પણ મુસાફર હતો, આજે પણ મુસાફર છું,

ગઈકાલે મારા પ્રિયજનોને શોધતો હતો, આજે હું મારી જાતને શોધી રહ્યો છું!

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ,
ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની
વિરુદ્ધ જવું પડે છે , નહીં કે પવન સાથે .

પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

મિનિટ જાય છે એ પાછી નથી આવતી ,
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે,
અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.

આત્માનું ક્રિયાવાદપણું અજ્ઞાનતાને લઈને જ છે. તેને લઈને અંતઃકરણ ઊભું થયું, પ્રકૃતિ ઊભી થઈ !

સામાની પ્રકૃતિનું ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિનું ઓળખાણ થવું એ ‘જ્ઞાન’ અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે.

તારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે.

પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે, બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. ‘આપણે’ જુદા, પ્રકૃતિ જુદી. ‘આપણે’ આપણો જુદો જુદો ભાગ ભજવવો. એ પીડામાં ઉતરવું નહીં.

સ્ટીકર જેવો હોય છે વિશ્વાસ,
પહેલા જેવો ચોંટતો જ નથી.

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

કેટલીક પીડા કશુંક ગુમાવ્યાની નથી હોતી,
પણ છેતરાયાની હોય છે.

Spiritual Quotes in Gujarati [આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી]

નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે.

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે.

કદર ના કરો એટલે ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ હોય કે પછી સમય.

દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે જે
જમીન પાર નહીં પણ વ્યક્તિના હૃદય માં ઉગે છે.

દાન દેવામાં ને જ્ઞાન લેવામાં
પાછી પાની કરવી નહીં.

શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ
દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.

હાલત એવી છે આજકાલ,અંધારા થી વધારે
તારી યાદ થી ડર લાગે.

જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે,
કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.

Was this article helpful?
YesNo
Suraj

Hello, I'm Suraj Bhardwaj. I'm a 24-year-old student and content writer, passionate about writing my thoughts for my loved ones.

   

Leave a Comment