Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

ગયા વર્ષ પછી ફરીથી રોઝ ડે આવ્યો છે મારી આંખોમાં માત્ર તારી જ સુંદરતા છવાયેલી છે તમે આવીને જુઓ તો એકવાર તમારી રાહ જોઈને આખા ઘરને શણગારયું છે! હેપ્પી રોઝ ડે ડિયર!

મારા જીવનના ખૂબસૂરત ગુલાબ છો તમે જેનો લાલ રંગ હૃદયને ભરી દે છે સુગંધથી જીવન થઈ જાય છે ગુલઝાર અને સૌંદર્ય છે મારી ઊંઘનું દરેક સ્વપ્ર! હેપ્પી રોઝ ડે ડિયર!

ગુલાબનું સૌંદર્ય પણ ફિક્કું લાગે છે,જ્યારે તમારા ચહેરા પર સ્મિત ખીલે છે,આવી રીતે હસતા રહો મારા પ્રેમ,તારી ખુશી મારા શ્વાસને જીવંત કરે છે.

મારા જીવનનું સુંદર સ્વપ્ન છો તમે મળ્યા જીવનમાં હજારો મને પણ તે હજારોની ભીડમાં સુગંધિત ગુલાબ છો તમો!

હોઠો પર ફૂલ જેવું હાસ્ય હોવું જોઈએ,ના હોય કોઈ લાચારી તમારા જીવનમાંશુભેચ્છા સાથે એક ગુલાબ લાવ્યા છીએતમારું જીવન આ ગુલાબ જેવું મધુર રહે.

હેપ્પી રોઝ ડે

એક ખુબસુરત ખ્વાબ હો આપ, દિલ કો છુ જાને વાલા એહસાસ હો આપ, આપકો ક્યા દે ગુલાબ હમ, ગુલાબો મેં ખુબસુરત ગુલાબ હો આપ.

પ્યાર કી પંખુડીયો સે બંધા, ગુલાબ પ્યારા હૈ, લાયે સમેટ જીસમે હમ આપકે લિયે દિલ હમારા હૈ.

તને જોવા ઇચ્છું છું, કદાચ તને પ્રેમ કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી.
૫રંતુ આજે તારી જ રાહ જોઉં છું
I Love You

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

ગુલાબ લાયે હૈ તેરે દીદાર કે લીયે, પર વો ભી મુરઝા ગયા તેરે નૂર કે આગે, તુ ઐસા બહુસૂરત હીરા હૈ, કી કોહિનૂર ભી સોચે તુઝે પાને કે લીયે.

ગુલાબ સે ગુલાબ કા રંગ તેરે ગાલોં પર આયા, તેરે નૈનો ને કાલી ઘટા કા જબ કાજલ લગાયા, જવાની જો તુમ પર આયે તો નશા મેરી આંખો મેં આયા

ગુલાબની ખુશ્બુ પણ ફિકી લાગે છે,

જ્યારે તમારા ચેહરા પર હસી ખીલી ઊઠે છે,

આવી રીતે હસતાં રહેજો, તમારી ખુશીથી મારા જીવનમાં મીઠાશ ખીલી ઊઠે છે.

“Happy Rose Day”

નાનું પડ્યું મારું ગુલાબ

એવો હતો તારો રૂઆબ.

🌹Happy Rose Day🌹

ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહ
નામ આપકા રોશન રહે આફતાબ કી તરહ
ગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહ
અગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.
” Happy Rose Day”

લાખો ફૂલોમાંથી એક ગુલાબ પસંદ કર્યું
જે કાંટા કરતાં પણ વધુ ચુભન આપી ગયુ
Happy Rose Day

મારી દીવાનગીની કોઈ હદ નહી
તારા વગર મને કઈક યાદ નહી
હું ગુલાબ છું તારા બગીચાનો

ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો, પવનની જેમ શીતળતા રેલાવતા રહો, મળ્યું છે અમૂલ્ય માનવજીવન, સદા હસતાં રહો ને હસાવતાં રહો.

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે “હેપ્પી રોઝ ડે”

મારા જીવનનું સુંદર ગુલાબ છો તમે, જેનો લાલ રંગ હૃદયને પ્રેમથી ભરી દે છે. જીવન સુગંધથી ભરપૂર બને છે જયારે તમારી સુંદરતા મારા સપનાને શણગારે છે “હેપ્પી રોઝ ડે”

શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું, સ્નેહની એમાં સુગંધ ભરું છું, સજાવી લાગણીની બુંદોથી લે, પ્રેમથી તને અર્પણ કરું છું. “Happy Rose Day”

જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે, એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી,
🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹

આછો ગુલાબી ગુલાબ પ્રશંસા અને નમ્રતા દર્શાવે છે. તમે આ ગુલાબ કોઈને પણ ગુલાબ દિવસની શુભેચ્છા તરીકે આપી શકો છો

ગુલાબ કી ભી અજીબ દોસ્તી હોતી હૈ કાટો મેં રહેના ઓર પ્યાર બયા કરના હેપી રોઝ ડે.

હેપી રોઝ ડે! આશા છે કે તમારું જીવન આ ગુલાબની જેમ ખીલે અને સુખ અને સફળતાથી ભરેલું હોય.

તારા કારણે મારું જીવન એક લાલ ગુલાબ જેવું બની ગયું છે, સુંદર, સુગંધીદાર અને જીવંત. હેપ્પી રોઝ ડે.

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

હેપ્પી રોઝ ડે, બેબી! તારા જેવી સારી પાર્ટનર મળી તેટલો હું નસીબદાર છું!

દીપક નહી એક જ્યોતિ માંગુ છું સાગર નહી એક બૂંદ માંગુ છું
હું જીંદગી ના અંતિમ શ્વાસ સુધી તારા બસ તારો સાથ માંગુ છું.. Happy Rose Day.

તે જે પળ હતા તારી અને મારી મુસ્કુરાહટની 😀વચ્ચે મને લાગે છે તેજ પળમાં પ્રેમે 😍ક્યાંક જગ્યા બનાવી લીધી.
💞Happy Rose Day💞

હું તમારી સાથે એક આજ માટે હજારો ખુશ આવતીકાલનું બલિદાન આપી શકું છું! હેપ્પી રોઝ ડે

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું ..હેપ્પી Rose Day!

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે. Happy Rose Day

ગુલાબ પસંદ કરતી વખતે ઘણાં વિકલ્પો છે, પરંતુ મારા જીવનમાં તારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, હેપ્પી રોઝ ડે.

ગુલાબ જેવા ગુલાબી હોવા બદલ તમારો આભાર. હું આશા રાખું છું કે તમારો આજનો દિવસ ખૂબ જ ખાસ રહે. રોઝ ડે 2024ની શુભકામનાઓ!

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

ફૂલ ખિલતે હૈ જિંદગીકી રાહ મેં હંસી ચમકતી હૈ આપકી નિગાહ મેં કદમ કદમ પર મિલે ખુશી કી બહાર આપકો દિલ દેતા હૈ તે દુઆ બાર બાર આપકો Happy Rose day

ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહનામ આપકા રોશન રહે આફતાબ કી તરહગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહઅગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.” Happy Rose Day”

એક રોઝ તેમના માટે જે મળતા નથી રોજ રોજ પણ યાદ આવે છે દરરોજHappy Rose Day

શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું,સ્નેહની એમાં સુગંધ ભરું છું,સજાવી લાગણીની બુંદોથી લે,પ્રેમથી તને અર્પણ કરું છું.”Happy Rose Day”

ગુલાબ હંમેશા તમારા હોઠો પર ખીલે, તમે જેને ચાહો તે હંમેશા તમારી પાસે રહે.
Happy Rose Day

જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે,
એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી,

Happy Rose Day

મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!
🌹Happy Rose Day🌹

લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
🌹Happy Rose Day🌹

Rose Day Wishes In Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 420+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes In Gujarati Text | Quotes | Shayari

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
🌹Happy Rose Day🌹

ગુલાબની પણ કંઇક મજબૂરી રહી હશે
જ્યારે એણે કાંટા સાથે દોસ્તી કરી હશે.
Happy Rose Day

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.🌹Happy Rose Day🌹

પ્રેમમાં કોઈ ગોથ છે, સમુદ્ર કરતા વધારે છે, આખી દુનિયા લડી છે, પણ હું કેવી રીતે કરી શકું? તેનો પોતાનો સિક્કો ભૂલ હતો 🌹Happy Rose Day🌹

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰 🌹Happy Rose Day🌹

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

🌹Happy Rose Day🌹

આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

Was this article helpful?
YesNo
Suraj

Hello, I'm Suraj Bhardwaj. I'm a 24-year-old student and content writer, passionate about writing my thoughts for my loved ones.

   

Leave a Comment