Best 200+ Maa Quotes in Gujarati મા વિશે કહેવતો, લેખ, સ્ટેટ્સ

Maa Quotes in Gujarati: મોટા ભાગના બાળકો તેનો પહેલો શબ્દ બોલે છે જે “મા” (Maa) છે ગુજરાતમાં કેટલીક જગ્યાએ તેને “બા (Baa) પણ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં મા એક મહત્વપૂર્ણ પાત્ર છે. તેઓ તમારા બાળપણને આરામદાયક બનાવવા ઘણા પ્રયત્નો કરે છે. તે એક મા છે જે તેના બાળક માટે વહેલા ઉઠે છે અને મોડેથી સૂઈ જાય છે. આપણા દેશમાં આપણે આપણી માતાઓ અને પિતાને સન્માન આપ્યું છે.

પરંતુ જ્યારે આપણે માતા અથવા મા વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે તેમના કાર્ય અથવા તેમના બાળકના બાળપણને પોષવા માટેના તેમના પ્રયત્નોનું વર્ણન કરવું સહેલું નથી. પરંતુ આજે અમે તમારા માટે (Maa Quotes in Gujarati) કેટલીક મા ગુજરાતી સુવિચાર, મા વિશે કહેવતો, મા વિશે સ્ટેટ્સ, માં વિશે લેખ, લઈને આવ્યા છીએ, જેનાથી તમે પણ મધર ડે અથવા મા દિવાસની ઉજવણી કરી શકો છો.

(મા વિશે કહેવતો) Maa Quotes in Gujarati

જ્યારે હું થોડો હતો હું તમને દૂર હોઈ માંગતા ન, પરંતુ
જ્યારે હું ઉછર્યા હું તે કરું છું મારી લક્ષ્યાંકોને પહોંચી વળવા
માટે હતી. હું તમને બધી ઉપદેશો તમે મને આપી છે તમે
હંમેશા હાજર રહી છે મમ્મીનું પ્રેમ. શુભ માતૃદિન. “

મધર એક અમર પ્રેમ છે,
એક પ્રેમ કે તુલના,
એક તમે તમારા મુશ્કેલીઓ લેવા,
તે વ્યક્તિ જે ખરેખર ધ્યાન આપતા હોય છે.
મધર તમે આ અને વધુ બધા છે,
હું તને ખુબ જ પ્રેમ કરું છું

માઁ એટલે નસીબ ને બદલવા ની શક્તિ
માઁ એટલે માત્ર અનુભૂતિ થકીે સુખ આપવા ની શક્તિ
માઁ એટલે એવું સુખ કે જ્યાં દુઃખ પોતાનો પ્રભાવ પડી શકે નહીં
માઁ એટલે એવો વિશ્વાસ જ્યાં કોઈ નિરાશા નથી

“મમ્મી તારો અંતઃપુર્વક આભાર છે કે તેં મને જીવન જીવવાનો
એક સારો ઉપદેશ આપી એક સારા મનુષ્ય થવાનો રસ્તો બતાવ્યો”
અને મારે કહેવું છે
કવાની”મારી સાથે મારી મમ્મી છે મારી મમ્મીનો પ્રેમ છે
અને તારા પ્રેમની કિંમત ચૂકવી શકવાની, બદલો આપવાની
મારી ક્ષમતા નથી.
અને આજે હું કહું છું કે
મમ્મી
I LOVE YOU FOR EVER

મારી મા આજે પણ અભણ છે એક રોટલી માગું તો બે આપે છે.

તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી,
દુનિયા સાથ આપે કે ન આપે
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.

“જે બનાવી નાખે
બધા બગડેલા કામ
માતાના ચરણોમાં છે,
ચારો ધામ”

માઁ હૈ મોહબ્બત કા નામ
માઁ કો હજારો સલામ
કર દે ફિદા અપની જીંદગી
આએ જો બચ્ચો કા નામ

મેં કદી ભગવાન જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી માતા જેવા જ હશે.

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.

Maa Quotes in Gujarati (મા વિશે સ્ટેટ્સ)

માતા ભગવાન દ્વારા માનવજાતને આપેલી એક શ્રેષ્ઠ ભેટ છે.

ભલે ગમે તેટલી થાકેલી કેમ ના હોય? મેં માતાને ક્યારેય આરામ કરતી નથી જોઈ.

વિશ્વની દરેક માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ, તમે શક્તિશાળી ભગવાનની શ્રેષ્ઠ રચના છો.

ઈશ્વર એ દરેક જગ્યાએ પહોંચી શકતા નથી,
એટલે જ તેણે માનું સર્જન કર્યું છે.

“માં” એ ભગવાન દ્વારા
માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે.

જ્યાં સુધી આપણી સાથે હશે આપણને
કોઈ મુશ્કેલી નહિ આવવા દે.

જન્મ આપીને ઉછેરી મોટા કર્યા અમને,
પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ.
મધર્સ ડે ની શુભકામનાઓ

‘માં’ એવું નથી કે હું તને ફક્ત આજના જ દિવસે યાદ કરું છું,
આજના દિવસે તો હું દુનિયાને ફક્ત એ જણાવું છે કે
તારી હાજરી નું મહત્વ મારા જીવનમાં શું છે.

મેં ક્યારેય ભગવાન તો જોયા નથી,
પણ મને વિશ્વાસ છે કે
તે પણ મારી માઁ જેવા જ હશે.

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.

Maa Quotes in Gujarati (માં વિશે લેખ)

તારાં જ પાલવમાં વીત્યું બાળપણ,
તારી સાથે જ જોડાયેલ છે મારી ધડકન,
કહેવા ખાતર બધા માં કહે છે,
પણ મારા માટે તો તું ભગવાન છે.
મધર્સ ડે ની હાર્દિક શુભેચ્છા

જેના પ્રેમ ને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”

મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત, જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત.

મેં કદી ભગવાન ને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી માટે તેણે માતા નું સર્જન કર્યું છે. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ

મા એ ભગવાન દ્વારા મનુષ્ય ને આપેલ એક અમૂલ્ય ઉપહાર છે.

આત્મા ના સબંન્ધો ની આ ઊંડાઈ તો જોવો
વાગે આપણને છે અને દર્દ માં ને થાય છે

ઘર માં ધન દોલત હીરા દાગીના બધુજ આવ્યું
પણ જયારે ઘર મા માં આવી ત્યારે ખુશીયો આવી

કોઈક ના હિસ્સા માં GHER આવ્યું કોઈ ના હિસ્સા માં દુકાન આવી
હું ઘર માં સૌથી નાનો ચુ મારા હિસ્સા માં મમ્મી આવી

તમારા હાસ્ય ને એ જાણે છે,
તમારા મૌન ને એ પીછાણે છે,
મા તો મા છે એ વણકહ્યું પણ જાણે છે

Maa Quotes in Gujarati (મા વિશે જુની કહેવતો)

ભીડ માં કાળજે લાગેડી ને દૂધ પીવડાવે છે
બાળક જયારે ભૂખ્યું હોય ત્યારે શરમ ને પણ ભુલાવી દે છે

મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે,
તે પણ મારી “માં” જેવા જ હશે…😊

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.
🌷 વિશ્વ માતૃ દિવસની શુભેચ્છાઓ 🌷

જન્મ આપીને ઉછેરી મોટા કાર્ય અમને,
પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ.
🌸 મધર્સ ડે ની શુભકામનાઓ 🌸

“માં” એ ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે.

માંગ લૂ યહી મન્નત કી ફિર યહી “જહાં” મિલે,
ફિર વહી ગોદ, ફિર વહી “માં” મિલે.

મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત

મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે

મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.

Maa Quotes in Gujarati (મા વિશે કહેવતો)

સદા આપે હુફને સાતા એનુ નામ જ જન્મદાતા

ભાવતું ખવડાવે માં ગમતું અપાવે બાપ,
ઇસ દુનિયા મેં સબસે બડા યોધ્ધા માં હોતી હૈ..

મરવા માટે ઘણાં રસ્તા હોય છે,
પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે મા..

માતા એક એવી બેંક છે જ્યાં તમે દરેક,
લાગણીઓ અને દુ:ખનો સંગ્રહ કરી શકે છે..

આમ તે મારા પાપોને ધોઈ નાખે છે,
જ્યારે માતા ખૂબ ગુસ્સે થાય છે ત્યારે તે રડે છે..

જ્યારે સંજોગો સામે જીભ ન હતી,
મૌન દરેક દર્દને ઓળખે છે,
તે માત્ર એક માતા છે..

મુખ થી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભરે
પછી મોટપણ ની મજા બધી કડવી લાગે કાગડા

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે ?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી.

હું આખી રાત સ્વર્ગ ની સેર કરતો રહ્યો.
સવારે ઉઠ્યો તો માથું માતાના ચરણોમાં હતું.

મુશ્કેલ રસ્તાઓ પર પણ સરળ લાગે છે.
આતો મારી માં ની પ્રાર્થનાની અસર લાગે છે.

Maa Quotes in Gujarati (મા વિશે સ્ટેટ્સ)

આત્મા ના સબંન્ધો ની આ ઊંડાઈ તો જોવો
વાગે આપણને છે અને દર્દ માં ને થાય છે

માં એ તો માં ,બીજા વગડાં ના વા.

હાલચાલ તો બધા પૂછે છે પણ ખ્યાલ તો માત્ર માં રાખે છે.

જ્યારે આખી દુનિયા તરછોડે ત્યારે માં જ હાથ પકડે છે.

ઇસ દુનિયા મેં સબસે બડા યોધ્ધા માં હોતી હૈ.

ભાવતું ખવડાવે માં ગમતું અપાવે બાપ.

આટલી ઠંડીમાં પણ ત્રણ સવારે વહેલા ઉઠે છે: માં મહેનત અને જવાબદારી.

ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ, જેનો વ્હાલ નો બદલાય એ “માં”.

સમય ની એક એક સેકન્ડ માં મને કોઈ જો યાદ આવતું હોય તો એ તું છે ‘માં’.

Maa Quotes in Gujarati (મા વિશે કહેવતો)

ઇશ્વર તો સુખ અને દુ : ખ બંને આપે છે ,
જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે .

” મમ્મી તમને નહીં સમજાય”
આ વાક્ય બોલતા પહેલા
હજારો વાર વિચાર કરજો (કરવો),
જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને
ત્યારે માત્ર એને એક ને જ સમજાતું હતું.

જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે.

મોઢે બોલું માઁ, સાચેય નાનપણ સાંભરે,
મોટપની મજા મને કડવી લાગે કાગડા

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.

માઁ થી મોટું કોઈ નથી, કારણ કે
માઁ ની માઁ પણ નાની કહેવાય છે.

ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે
માં નું સ્મિત એ ભગવાનનું માન છે

તેનો હાથ માથા પર છે તો સુખી છું હું,
નહિ તો મારુ જીવન ક્યાં સરળ છે.

દરેક કલાકાર પોતાની કલાકૃતિ ને કંઈક નામ આપતો હોય છે.
પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી
જે બાળક ને જન્મ આપે છે તો પણ નામ પિતા નું આપે છે.

મંદિર માં બેઠેલી માં તો આપોઆપ ખુશ થઇ જશે,
બસ ઘરમાં બેઠેલી માં ને ખુશ રાખો સાહેબ.

Maa Quotes in Gujarati (માં વિશે લેખ)

હાલચાલ તો બધા પૂછી જ લે છે
પણ ખ્યાલ તો ફક્ત માં જ રાખે છે

દુનિયાની બધી ભાષાઓમાં “માં” નો અર્થ તો “માં” જ થાય છે.

માં કે સિવા જિંદગી વિરાન હોતી હૈ,
જીવન મેં હર રાહ સુહાની હોતી હૈ.
માં કે સાથ હાર મુશ્કિલ બેગાની હોતી હૈ,
ઇસી લિયે જીવન હર માં કી એક કહાની હોતી હૈ.

આ દુનિયામાં કોઈ પણ સ્વાર્થ વગર માત્ર માં જ પ્રેમ કરી શકે છે.

હું આજે જે કંઇ પણ છું કે બનવાની ઈચ્છા રાખું છું,
તેનો સંપૂર્ણ શ્રેય મારી માતાને જાય છે.

માં તે મુંગા આર્શીવાદ,
માં તે વ્હાલ તણો વરસાદ
માં તે અમૃત ઘોળ્યો દરિયો,
માં તે દેવ ફરી અવતરીયો
માં તે જતન કરનારુ જડતર,
માં તે વગર મુડીનું વળતર
માં તે વ્હાલ ભરેલો વિરડો,
માં તે મંદિર કેરો દીવડો.

તમને ખબર છે, પ્રેમ આંધળો કેમ હોય છે?
કારણ કે માં એ તો તમારો ચહેરો જોયા પહેલા જ
તમને જ પ્રેમ કરવાનું તો શરૂ કરી દીધું હોય છે.

દુનિયામાં આવ્યાપછી સૌથી પહેલા મને
વહાલ કરનારી વ્યક્તિ એટલે માં …

બનાવટી લોકો અને બનાવટી લાગણીઓથી ભરેલી આ દુનિયામાં, એકમાત્ર વાસ્તવિક વસ્તુ એ તેના બાળક માટે માતાનો પ્રેમ છે.

દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
દૂર હોવા છતાં પણ હૃદયની પાસ હોય છે.
જેના સામે મોત પણ પોતાનું સર જુકાવી દે,
તે બીજું કોઈ નહીં પણ “માં” હોય છે.

Maa Quotes in Gujarati (મા વિશે કહેવતો)

એક ‘મા’ જ એવી વ્યકિત છે જે કયારેય નારાજ નથી થતી

પાણીયારુ , તુલસી ક્યારો, રસોડું, હીંચકો,
લાગલું રેઢું મુકીને રાજ , માં તું ક્યાં ગઈ!

મોક્ષ તને મુલતવી જ રાખીશ ,
માં, તું મળજે જ જન્મોજન્મ.

“મા” સ્મરણ તારાં મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું ,
તું નથી તો જો સમય બેબાકળો થઇ જાય છે.

જો આંગળી કપાય તો લોહીની ધાર નિકળે,
લોહીના બૂંદ બૂંદમાં મારી મા નું ઉધાર નિકળે,
સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દવ,
તો ય મારી “માવડી” મારી લેણદાર નિકળે.

જેના પ્રેમમાં ક્યારેય પાખંડ ના નડે તેનું નામ ” મા “

આખી દુનિયામાં માઁ એક જ એવી વ્યક્તિ છે,
જેને ક્યારેય મોડું નથી થતું.

મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે,
તે પણ મારી માં જેવા જ હશે

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે

જન્મ આપીને ઉછેરી મોટા કાર્ય અમને
પોતે પી વિષ અમી અમને ધર્યા
એવી માતાને શત-શત પ્રણામ

તમારા જેવી માં કોઈપણ પુત્રને માટે ભેટ છે
હું ભગવાનનો આભારી છું કારણ કે
તેણે મને આવી અદભૂત માં આપી છે.
હું તમને ખુબજ પ્રેમ કરું છું

દુનિયાના બધા દુઃખો જમા કરવવાની બેન્ક એટલે “માં”

પૃથ્વી બ્રહ્માંડમાં સૌથી ભારે અને માતા તેના કરતાં પણ વધુ ભારે છે.

Was this article helpful?
YesNo
EBaba

Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

   

Leave a Comment