Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ,
પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ,
અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ,
સૌના દિલમાં રહી, લોકો યાદ કરે, એવુ હું જીવી લઉ…

માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!

તમે ભરપુર દુખો વચ્ચે ઘેરાયેલા હોવ તો પણ તમને હસાવી જાણે ..
બસ એનું જ નામ “જીંદગી”

જિંદગી છે દોસ્ત ધાર્યા મુજબ કદી જીવાતી નથી,
ભલે ઉછળતો હોય સિક્કો પરંતુ તેની બંને બાજુ મંગાતી નથી…!!!

દુનિયા ની સાચી હકીકત
જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે ત્યાં સુધી ખોટી વાતે
અડધી દુનિયા ફરી લીધી હોય છે

બોલવાનુું શીખી લો, નહિંતર
જીંદગીભર સાંભળતા રહી જશો.

ઊંડા ઉતરો તો ખબર પડે
કોઈના શરીર ને પામી લેવું ફક્ત એજ પ્રેમ નથી

ટૂંકા કપડાથી માત્ર એમને જ પ્રોબ્લેમ છે જે તમારા પોતાના છે,
બાકી આ દુનિયા તો તમને કપડા વગર પણ જોવા માંગે છે !!

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.

સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે
સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે

સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે
જેનું ઝેર શબ્દોમાં હોય છે.

જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે
એનો એક શબ્દ “યાદ” છે.

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો
અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે.

જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો,
એવુ વર્તન ૫હેલાં પોતે કરો.

તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમ ફેલાવો. ખુશ થયા વિના કોઈને તમારી પાસેથી જવા ન દો.

રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ
તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો
ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

દુનિયા બદલવા માટે તમારા હસતા ચહેરાનો ઉ૫યોગ કરો,
દુનિયાને તમારો ચહેરાનું હાસ્ય ન બદલવા દો.

“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.

તમારી કમજોરી કોઈ દિવસ કોઈને ના કહેતા,
માનવ જાત છે ગમે ત્યારે ફાયદો ઉઠાવશે…!!

સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે.

બળવાન સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડવા જવા જેવું છે. – કૌટિલ્ય

ખુશ થાયેલ જીવન એ સંતોષ આને આરોગ્યના સાંદર્ભિકોને અભિવ્યક્ત કરવામાં આવે છે.

કોઈ પણ વ્યક્તિ કાયમ રહેતું નથી, તેથી જ્યારે પણ તમને તક મળે ત્યારે તમે તમારા પોતાનાઓ માટે સમય કાઢો.

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.

“પૈસો અને સફળતા લોકોને બદલતા નથી; તેઓ ફક્ત પહેલેથી જ જે છે તે વિસ્તૃત કરે છે.” – વિલ સ્મીથ

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

ખુશ રહેવા માટે બીજે વલખા મારવાની જરૂર નથી,
આનંદ તો અંતરમાં જ હોય છે…

તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ
ક્યારેય પાછા નથી આવતા.

પૈસા અને જવાબદારીને બાદ કરતાં જે વધે
એનું નામ “જીવન”.

હજારો સપના અને આશાની
એક સાથે હત્યા એટલે સમાધાન…!!

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

પરિસ્થિતિ તમને સાચવી લે તો તે તમારું નસીબ છે…
પણ પરિસ્થિતિને તમે સાચવી લો…
તો તે તમારી સમજણ છે…

વહેલું મોડું સમજાવાનું નક્કી છે
ત્યાં જાવું છે, જ્યાં જાવાનું નક્કી છે. યાર ! ઉદાસી-ઉત્સવ નાખો ચૂલામાં
થઈને રહેશે જે થાવાનું નક્કી છે.

કોઈને તમારી નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા જોઈને વાત કરે છે…!!

રમતાં રમતાં લડી પડે એ માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભાઈ, એ જ માણસની પ્રકૃતિ.

કપાવું, પીસાવું અને
છેલ્લા ટીપા સુધી નિચોવાઈ જવું,
શેરડીથી વધારે કોણ જાણે છે કે મીઠા
હોવાનું નુકશાન કેટલું હોય છે !!

લગ્ન કર્યા વગરની
માત્ર છોકરીઓ જ નહીં,
નોકરી વગરના છોકરાઓ પણ
એક ઉંમર પછી પરિવાર પર
બોજ બની જાય છે !!

સુંદર મન વિનાનો સુંદર ચહેરો એ કાચની આંખ જેવો છે,
એ ચમકશે જરૂર પણ જોઈ શકશે નહિ.

પિતાનું મૌન જો
તમે સાંભળી લેશો તો
દુનિયાના મહેણાં સાંભળવાની
નોબત ક્યારેય નહીં આવે !!

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

જીવનમાં સૌથી સુંદર વસ્તું પૈસા કે દોલત નથી, જીવનની સૌથી સુંદર વસ્તું માણસો, યાદો, ક્ષણો, ખુશી અને પરિવાર છે…!

જિંદગી ભર જો સાજા રહેવું હોય ને તો…
હમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો…!!!

આંખોમાં સપના અને હ્રદયમાં આશા
હોય તો એને જીવન કહેવાય

કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,
જિંદગી જીવવાની છે, જીતવાની નથી…!!

દુઃખ આવ્યું છે અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ ‘જિંદગી’

દિલ લગાડવામાં બસ એક જ હતો ખતરો,
મારે માટે એ જિંદગી હતી ને એના માટે હું અખતરો !!

કતાર લાગી હતી ચલણ બદલવા માટે,
પણ કોઈ તૈયાર નથી પોતાનું
વલણ બદલવા માટે !!

ખુશ થાયેલ જીવન એ સૂર્યપ્રકાશમાં વાતાવરણ જીવિત કરવાનો જીવન છે.

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

આપની ખુશિ અને સાર્થકતાને મતલબે કારણે જીવન ખુશ માનાય છે.

ખુશ થાયેલ જીવન એ સંતોષ આને આરોગ્યના સાંદર્ભિકોને અભિવ્યક્ત કરવામાં આવે છે.

જીવન ખુશિ એ હુંદી શકાય છે જ્યારે આપેલો ખુશ ડીહેલો જીવન થાય છે.

ખુશ જીવન એ સમાજ આપસમાંની સમ્માન અમારા જીવન માં આવે છે.

આત્માને શું ચાહતી છે તે શું તેને મળી જવું જોઈએ.

આનંદ કોઈ કાર્ય નથી, તે તો તમારા હૃદયમાં જગ્યાનો સમય છે

સુખ હંમેશાં કાયમ નથી રહેતો, જો તમે તેને અનુસરો તો તે તમને મળશે

સુખ એક એહસાસ છે જે તમને વ્યક્તિગત રીતે સમજાઈ છે

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

સુખ તે નિષ્ક્રિય સ્થિતિ છે જે જીવન પરિસ્થિતિઓ પર અનુવર્તિત નથી પરંતુ જીવનને સંમોહિત કરે છે

ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો.

આવતા જ્યાં જો દરેકના હિસાબે રસ્તો બદલાયા કરશો,
તો પોતાની મંજિલ તો જવાનું છોડો તમે,
તમારા ઘરે જવાનો રસ્તો પણ ભૂલી જશો.

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો…

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

Happy Life Quotes in Gujarati (લાઈફ ક્વોટ્સ ગુજરાતી)

Best 150+ લાઈફ ક્વોટ્સ ગુજરાતી Happy Life Quotes in Gujarati

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા .

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .

જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.

ગરમ કર્યા વગર લોઢું લોઢા સાથે નથી જોડાતું. – આચાર્ય ચાણક્ય

Was this article helpful?
YesNo
Suraj

Hello, I'm Suraj Bhardwaj. I'm a 24-year-old student and content writer, passionate about writing my thoughts for my loved ones.

   

Leave a Comment