120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી !
સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી !!

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

હું ભુલી ગઈ છું આસપાસની દુનિયા…
જ્યારથી તમે બન્યા છો મારી દુનિયા…

તું મારી વાતો સમજજે
બાકી સાંભળી તો બધા લે છે.

મારા ચાલતા શ્વાસનું વેન્‍ટીલેટર છે તું,
બીજીવાર ના પૂછતી કે મારી કોણ છે તું..!!

Shayari for Husband in Gujarati

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે.

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે
પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

ચાહવા વાળા તો બહુ જ મળી જાય છે આ દુનિયામાં
પણ પ્રેમ ની ઈજ્જત કરવા વાળા બહુ જ ઓછા મળે ‌ છે.

તમારા હાથમાં મીઠું લઈને, તું શું વિચારે છે, સીતમગર? દિલ પર હજારો ઘા છે, તમે ઇચ્છો ત્યાં છંટકાવ કરો.

ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે
દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ

બધુ અનુકુળ ક્યાં હોય છે, વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે !!

Shayari for Husband in Gujarati

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,
બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,
ઘૂંઘટ ખસી ગયો તો અરીસો તૂટી ગયો.

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

તારા માટે આકાશને વીંધો તમારા માટે મારો જીવ આપો
અને હું તમને શું કહી શકું અમે તમારા છીએ અને તમે અમારા

કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે… આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

Shayari for Husband in Gujarati

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…

સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.

હું કહું કે કેળ છે, ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે…!!

કેમ ઝુકાવી દે છે તું તારી
આંખો નાં પલકારા… શું તારે રોકી દેવા છે,
હવે હ્રદય નાં ધબકારા.?

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

બસ, એટલા નજીક રહો, કે
વાત ન પણ થાય તો યે દૂરી ના લાગે.

શરણ નહીં સહારો છું, આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં, ટમટમતો સિતારો છું…

હ્રદયમાં આવકારો બધાને અપાય…
બાકી સ્થાન અમુકને જ અપાય…!!

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત
તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત

તારાથી પણ ખૂબસૂરત તો એવા અગણિત ચેહરા છે અહીંયા
પણ દરેક ચેહરામાં તારા જેવી ખૂબીઓ નથી હોતી

Shayari for Husband in Gujarati

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

પારિવારિક નિર્ણય લેવામાં,
પત્નીના પણ સલાહ સુચન લો..

મને કોય પેરફેકત નથી જોય્તો,
બસ એવો કે મારું ધ્યાન અનુભવતો..

રાઝ ખોલી દે આ મસ્તીભર્યા ઈશારાઓ,
કેરળ ખામોશ હોય કે દિલ ની એ જુબાન..

શું કહું તમને કે મારો મેહબૂબ કેવો,
નથી ચાંદ જેવો પોતે ચાંદ એના જેવો..

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને
ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે…

તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે
ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!

ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં !!

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!

હું એ ચેહરાને ક્યારેય ઉદાસ નય થવા દવ જે મારા ચેહેરા ને જોઈ ખુશ થયજાય છે.

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰

Shayari for Husband in Gujarati

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

ભાર એવો આપજે કે ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું!

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલું પાછું ફરવું એ અઘરુ છે!

મારા નસીબ માં બીજું કઈ હોય કે નાં હોય પણ,
તારો સાથ મારે ઝીંદગીભર જોઈએ છીએ!

કોણે કીધું મોટી ગાડીઓ નાં સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી ઝીંદગી પણ મજેદાર હોય છે!

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

સાચો પ્રેમ તો એ કહેવાય કે લાઈફ માં ઓપ્શન ભલે ગમે એટલા હોય,
પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિની હોવી જોઈએ!

રાખી લે ને મને તારી પાસે,
બીજે ક્યાય મારું આ દિલ નથી લાગતું!

તારો ચાંદ જેવો ચહેરો બહાર કાઢ પથારીમાંથી,
આજની સવારને તને જોવાની ઝંખના છે!

મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બધું ઝાંખું દેખાય છે!

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

પ્રેમ એ નથી જે એક ભૂલ પર તમારો સાથ છોડી દે, પરંતુ પ્રેમ એ છે
જે તમારી સો ભૂલોને સુધારીને ઝીંદગીભર તમારો સાથ દે!

મારી સાથે થોડા ડગલાં ચાલ, હું તમને આખી વાર્તા કહીશ,
જે તમને નજરે ખબર ન હતી, હું એ લાગણીઓ ને શબ્દો માં તમારી સામે મુકીશ!

તું સુંદર છે માટે પ્રેમ નથી કરતો તને,
તારું દિલ સુંદર છે માટે પ્રેમ કરું છું તને!

તમે યાદનાં આવો એવી એકપણ સવાર નથી બની,
હું તમને ભૂલીને સુઈ જાઉં, એવી કોઈ રાત નથી બની!

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

ડાબા હાથે કરી દઈશું મેં તો દિલ નું દાન,
કારણ કે જમાના હાથની લકીરો માં નહતું પ્રેમનું સ્થાન!

મળ્યા છો કૈક એ રીતે જાણે પૂરી થઇ મન્નત છે,
જ્યારથી આવ્યા છો ઝીંદગી માં ઝીંદગી જાણે જન્નત થઇ!

જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય નાં ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો!

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

આંખોની નજરથી નહીં, દીલની નજરથી પ્રેમ કરૂ છુ.

તમે જુઓ કે ન જુઓ,છતાં હું તમારો જ દિદાર કરૂ છું

ભુલથી નજર આઇના ૫ર ૫ડી, સકલ મારી જ હતી ૫ણ દિદાર તમારો થઇ ગયો.

નોખું કશુ હોતુ નથી આંખોનો ભ્રમ હોય છે.

પ્રેમ અમથો થાતો નથી, ૫રભવનું સગ૫ણ હોય છે.

Shayari for Husband in Gujarati (પતિ માટે શાયરી ગુજરાતી)

120+ પતિ માટે શાયરી ગુજરાતી Shayari for Husband in Gujarati Text | Quotes | Wishes | Messages

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.

પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.

Was this article helpful?
YesNo
Suraj

Hello, I'm Suraj Bhardwaj. I'm a 24-year-old student and content writer, passionate about writing my thoughts for my loved ones.

Leave a Comment