RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ Shradhanjali Message, Quotes, Status Gujarati

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ : જ્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ તે અચાનક મૃત્યુ પામે છે, ત્યારે ખરેખર દુઃખી થવું સામાન્ય છે. અમે આ દુઃખદ સમયમાં એકબીજાની કાળજી અને સમર્થન કરીએ છીએ તે બતાવવા માટે અમે સંદેશા મોકલીએ છીએ. ગુજરાતીની જેમ આપણી પોતાની ભાષાનો ઉપયોગ કરીને આ સંદેશાઓને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ.

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આપની માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે. એજ પ્રભુ ને પ્રાર્થના
🙏 ઓમ શાંતિ 🙏

હૈ ઈશ્વર તારા ખજાનાં માં એવી તે કેવી ખોટ પડી કે તે અમારો ખજાનો લૂંટી લીધો,
હૈ ઈશ્વર મારા પરમ મિત્રની દિવ્ય આત્મા ને શાંતિ આપજે💐

આપની આ અણધારી વિદાય એ મારા માટે એ વ્યક્તિગત ખોટ છે જે કદાચ ક્યારેય નહીં પૂરી કરી શકાય.
ભગવાન આપની આત્મા અર્પે

નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે,
હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.

તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી,
તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
🙏 પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
🌹 ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 🌹

આપનીની સાથે વિતાવેલી હરેક પળને હું હંમેશા યાદ રાખીશ
ૐ શાંતિ

RIP Quotes in Gujarati (શ્રદ્ધાંજલિ સંદેશ)

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

ભગવાન ખરેખર સારા માણસોને પોતાની સાથે રાખવા માગે છે.
ભગવાન આપની માતાની દિવ્ય આત્માને મોક્ષ આપે અને તમને ધૈર્ય આપે.

તમે અમને ભગવાનની ઉત્તમ ભેટ હતા, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ,
ભગવાન તમારા આત્માને શાંતિ આપે,
શ્રદ્ધાંજલિ

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,
એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે તમારી યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ આપે🙏

આ દુ:ખદ ઘટના સાંભળીને હું ‌ સ્તબ્ધ થઈ ગયો,તમારી પ્રિય માતાનો
સ્વર્ગવાસ થયો એ ખૂબ દુઃખની વાત છે.તમને અને
તમારા પરિવાર પ્રત્યેની મારી સંવેદના!

પિતા એ જીવનનો આધાર અને અસ્તિત્વ હોય છે. તેમની વિદાય એ સૌથી
વધુ એકલતા અને અસહાયતા આપે છે. આ દુખ ની ઘડી મા અમે આપની
સાથે છીએ. પ્રભુ તેમની દિવ્ય અને પવિત્ર આત્માણે શાંતિ આપે.

ઘા તો સમયની સાથે રૂઝાઈ જશે,
પરંતુ તમે પરત ફરીને કેવી રીતે આવશો.
તમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

અભી ભી હોતા હૈ આભાસ,
આપ હૈ આસપાસ
શાંતિ મિલે આપકી આત્મા કો
યહી હમારી પરમેશ્વર સે દરખાસ્ત

નથી હયાત તમે પણ સાથે હોય એવું લાગ્યા કરે છે.
હર પલ હાજરીનો આભાસ લાગ્યા કરે છે.
ક્યારેક કહેવાયેલ વાતોના ભણકારા વાગ્યા કરે છે.
યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

RIP Quotes in Gujarati ભાવભીની શ્રદ્ધાંજલિ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

તમારી મધુર સ્મૃતિઓ, તમારી નિર્મળ નિખાલસતા,
હદયમાં ઝંકૃત થઇ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે.
પ્રભુ તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના …

રા લોકોની એ ખાસિયત હોય છે કે તે એ રીતે હૃદયમાં
ઊતરી જાય છે,કે મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.
ૐ શાંતિ

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…

રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા
આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

એ નિખાલસતા. એ આત્મીયતા… એ હસ્તો ચહેરો…
આજે અમારી નજરોથી દુર થયેલ છે.
થઈ વસમી છે વિરહની આ ધડી, ભુલી શકીશું બધુજ પણ તમને ભુલવા બહુ કઠીન છે.
તમે જે અમારા સમાજ માટે સેવા આપી એ કદી ભુલશ નહીં.
પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…

આપની પ્રેરણાના દિપ બુઝાશે નહીં, વાત્સલ્યની વર્ષા કદી ખુટશે નહીં,
રહેશો સદા અમ સ્મરણમાં તમો, સ્નેહના બંધન કદી તુટશે નહીં.
પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના …

dwitiya punyatithi in gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

સર્વ પ્રત્યે અખૂટ લાગણી સાથેનો,
આપનો આનંદી અને માયાળુ સ્વભાવ, વ્યવહાર કુશળતા, સંસ્કાર અને સ્નેહભાવનાની સુવાસ કદી ભુલાશે નહીં.
આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના…

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું. પરમાર્થ જેની ભક્તિ હતી.
ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં,
પરિવાર માટે ફૂલો પાથરી ગયા, એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના…

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

આપ સરળ સ્વભાવી, ઉત્તમ મિત્ર અને આદર્શ વ્યકિત રહ્યા છો,
આપે મિત્રોના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા છે, જીવી ગયા જિંદગી જે રીતે તમે તેની યાદગીરી મનમાં કોતરાયેલી રહેશે,
મિત્રોને આપની હંમેશાં ખોટ સાલશે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.

આજે મમ્મી ને ધામ માં ગયે એક વર્ષ પૂર્ણ થયું.
જીવનચક્ર એટલું ઝડપી છે કે અમને શાંતિ થી અનુભૂતિ પણ નથી કરવા દેતું કે અમારું સૌથી વહાલું સ્વજન અમારી વચ્ચે નથી.
શાંતિ થી રડવા પણ નથી મળ્યું ને એક વર્ષ થઇ ગયું. ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ .

હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.
💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹

હું મારા આંસુને રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏

RIP Quotes in Gujarati વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું.
ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹

હું આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છું, તમારી ખોટ માટે હું ખૂબ જ દિલગીર છું.
ઈશ્વર તમારા પરિવારને આ કઠિન સમય માં હિમ્મત આપે.
💐ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે💐

મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે. હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત હતી,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભકિત હતી
એવા આપના આત્માને ઇશ્વર
શાંતિ અર્પે એજ પ્રાર્થના…🌷

જે વ્યક્તિ ની ગેરહાજરી જ ન વિચારી શકાય એવી વ્યકિતના અવસાનના
સમાચાર સાંભળી હદય બે ધબકાર ચૂકી જાય, મગજ સુન્ન થઇ જાય અને
ઈશ્વર ઊપરની આસ્થા ડગી જાય… ત્યારે સમજવું કે કોઈ જાંબાઝ વ્યકિત
આ દુનિયાને અલવિદા કહી ચાલ્યાં ગયા…🌸

સારા માણસો તો તરત હૃદયમાં જગ્યા મેળવી લે છે.
દુઃખ તો એજ છે કે સાથ પણ જલ્દી છોડી ચાલ્યા જાય છે.
💐પ્રભુ ને બસ એલટી પ્રાર્થના કે તેના આત્મા ને શાંતિ મળે.💐

પરમ કૃપાળુ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને ચિર, શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને આપના પરીવાર પર આવી પડેલા દુ:ખ ને સહન કરવાની પરમાત્મા આપને શક્તિ આપે.

મોટુંમનુષ્ય જીવન મળવું એ તો સદ્ભાગ્ય નું પરિણામ છે.
મુત્યુ થવું એ સમયનો ખેલ છે.
જયારે મૃત્યુ પછી પણ લોકો ના હદયમાં જીવીત રહેવું,
એ જીંદગીમાં કરેલા કર્મોનું પરિણામ છે.
તમે અમારા હદયમાં હંમેશા માટે અમર છો.

શ્રદ્ધાંજલિ quotes in gujarati for father (શ્રદ્ધાંજલિ સંદેશ)

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

જીવન હતું નાનું પણ અનોખી છાપ દિલ માં છોડી ગયા.
રડી લઈશું જયારે યાદ આવશે તમારી.
તમારી અણધારી વિદાય હૃદય ને અચકો આપી ગઈ.
💐ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.💐

આપની સ્મિત વાળી મુખ મુદ્રા હંમેશા યાદ રહેશે,
આપના ઉચ્ચ આદર્શ અમારા માટે હંમેશા સુવાસિત રહેશે.
અમર આપણી મધુર યાદી રહેશે,
ને હંમેશા પ્રેરણારૂપ આપની સાવરણી રહેશે.

આજ તો વાદળ પણ ખુબ રોયા છે.
કેમકે
આજે તો મારા દેશે વીર જવાનો ને ખોયા છે.
🙏જય હિન્દ ભારત માતા કી જય🙏

જિંદગી પાસે જે માગ્યું ઘણું છતાં બધું મળ્યું નથી
પણ
મારા પપ્પા પાસે નથી માગ્યું છતાં બધું મળ્યું છે.
🙏🏻પ્રભુ પાસે પણ એ જ માગું છું કે દિવ્ય આત્મા ને તારા ચરણો માં સ્થાન આપજે.🙏🏻

હે ઈશ્વર તારા ખજાનો એવી તો શું ખોટ પડી
કે
મારા મિત્ર ને તે મારી પાસે થી છીનવી લીધો.
💐તને એક જ પ્રાર્થના કે મારા મિત્ર ના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે💐

તમારા મિત્ર તમારી તમામ મર્યાદા ઓથી પરિચિત છે
છતાં એ તમારી સાથે ઉભો રહે છે.
આવો એક મિત્ર આજ હંમેશા માટે મારો સાથ છોડી ચાલ્યો ગયો.

તમે આમાં એકલા નથી. મારા વિચારો અને પ્રાર્થના હંમેશા તમારી સાથે છે. ભગવાન તમને સાહસ પ્રદાન કરે.

આ જગત પ્રકૃતિના નિયમોને આધિન છે અને પરિવર્તન એ એક નિયમ છે શરીર ફક્ત એક સાધન છે.

RIP Quotes in Gujarati પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી

ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથીપ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સારા હૃદયને ધબકવાનું બંધ થઈ ગયું છે, એક સારો આત્મા સ્વર્ગમાં ચ .્યો છે. અમે પીડામાં અમારા પ્રિય દાદા સાથે ભાગ કરીએ છીએ.

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ

તમે અમને ભગવાનની ઉપહાર હતા, અમે તમને ક્યારેય ભૂલશો નહીં, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ

તમારા ……ની પવિત્ર આત્માને શાંતિ રહે, ભગવાન તમારા પરિવારને આ દુ દુ: ખ સામનો કરવા હિંમત આપે છે.

મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે.
હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐

આપની હયાતી અમારી પ્રેરણા હતી.આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા.આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો, માયાળુ સ્વભાવ અમો જીવનભર ભૂલશું નહીં.પરમાત્મા આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

માતા, જો તમે દયાળુ હશો તો એક દિવસ હું પણ મારા મુકામ પર પહોંચી જઈશ, 70-80 લાખની ઓડી કાર હશે, અને આગળના અરીસા પર મા દુર્ગાનું નામ હશે. નમસ્કાર માતા દેવી…

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

કોઈ શબ્દો ખરેખર ગુમાવવામાં મદદ કરી શકતા નથી, હૃદય જાણે છે કે તમે દરેક વિચાર અને પ્રાર્થનામાં ખૂબ નજીક છો

હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.

આપની માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.

એજ પ્રભુ ને પ્રાર્થના..

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી. પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..

હું તમને અને તમારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું.

તમારી માતાના આત્માને ભગવાન શાંતિ અર્પે એવી પ્રાર્થના…

કુદરત નો કારમો પ્રહાર કે, પહાડ જેવા ભાઈબંધ ખોવા પડે છે, કમનસીબી એવી કે, મનગમતા માણસ ને હવે ચિત્રમાં જોવા પડે છે, ભાઈબંધ ગુમાવ્યાની વ્યથા શબ્દોમાં સમાતી નથી, તેજસ્વી પુણ્યાત્મા ને ભગવાન શાંતી આપે એવી પ્રાર્થના..

આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,

હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાંઅશ્રુધારા વહાવી જાય છે.

સદગતને સ્મૃતિ પુષ્પ અર્પણ..

સ્નેહના સાગર સમા હર કોઈને પોતાના ગણી, પોતાના પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં ઉર્મિ, હૃદયથી ભોળા, સૌમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના..

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી.સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના….

RIP Quotes in Gujarati ભાવભીની શ્રદ્ધાંજલિ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,

વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,

સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા..

તમારા આશિષથી અમે સફળ બન્યા, તમારી શક્તિથી અમે સક્ષમ બન્યા,

તમારા પ્રતિબોધથી અમે ગુણસંપન્ન બન્યા,

તમારા ભાગ્યથી અમે ભાગ્યશાળી બન્યા,

પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને સિધ્ધ ગતિની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના..

તમે તમારા પિતા અને માતા ના પ્રિય હતા,

તમે એમના જીવન નો સૂર્ય હતા,

તમે તમારા પિતા અને માતા ના વૃદ્ધાવસ્થા ના આધાર હતા,

ભગવાન તમારા દિવ્ય આત્મા ને શાંતિ આપે.

તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં,

તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં,

સદેહ તમે નથી એ સચ્ચાઇ છે, પણ અસ્તિત્વમાં

તમે છો અને હંમેશા રહેશો, એ વિસ્વાસ છે.

ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના….

તમારું જીવન અમારી પ્રેરણા હતું.

તમારા આદર્શો અમારા માર્ગદર્શન હતા,

અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ ક્યારેય નહિ ભૂલી શકીએ.

ઈશ્વર તમારી આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

જે બન્યું એ ખુબ જ દુઃખદ હતું,

ભગવાન તમને આ દુઃખદ ઘટનામાં સહન કરવાની હિમ્મત આપે

એવી પ્રાર્થના…..

તમારા માતા/પિતા એ મારામાટે બીજા મોટા માતા/પિતા સમાન હતા.

મને હંમેશાં સારા સમય અને તેણે મને શીખવેલા પાઠ યાદ છે.

આ મુશ્કેલ સમય માં ભગવાન તમને શક્તિ આપે…

કુદરતને શું કહીએ અમે, તમ વિના કેમ રહીએ અમ,

તુટેલી નાવની જેમ જીવન સાગરમાં વહીએ અમે.

પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

ૐ શાંતિ..

dwitiya punyatithi in gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

જન્મ તેનું મૃત્યુ, ઉદય તેનો અસ્ત,

એ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કે જેના ઘાવ રૂઝાતા નથી.

પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના.

રડી પડે છે આંખો અમારી,

દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,

પળભરમાં છેતરી ગયા અમને,

માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.

પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…..

મારી ખુબ ઈચ્છા હતી કે હું તમારા માતા/પિતાને મળી શક્યો હોત.

મે તમારી વાતો પરથી જાણ્યું કે તે તમારા માટે કેટલા ખાસ હતા.

ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે..

મૃત્યુ સત્ય છે અને શરીર એ નશ્વર છે,

એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે.

આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ

પ્રભુ સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે…

મળે છે દેહ માટી માં, પણ માનવીનું નામ જીવે છે.

વિદાય લે છે માનવી પોતે, પણ માનવીના કામ જીવે છે.

ઈશ્વર આપણા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..

તમે અમને ભગવાનની ઉપહાર હતા,

અમે તમને ક્યારેય ભૂલશું નહીં,

ભગવાન તમારા આત્માને શાંતિ આપે.

તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં,

તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં,

સદેહ તમે નથી એ સચ્ચાઇ છે, પણ અસ્તિત્વમાં

તમે છો અને હંમેશા રહેશો, એ વિસ્વાસ છે.

ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…..//

જે બન્યું એ ખુબ જ દુઃખદ હતું,

ભગવાન તમને આ દુઃખદ ઘટનામાં સહન કરવાની હિમ્મત આપે

એવી પ્રાર્થના…..

RIP Quotes in Gujarati વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

આજે તમારા કારણે અમે અમારા જીવનમાં સફળ થયા છીએ.

તમે અમને દિવસ-રાત મહેનત કરીને જીવનનો નવો માર્ગ બતાવ્યો છે.

અમે આજે પણ તમારા રસ્તે છીએ, પણ તમે અમને છોડીને ચાલ્યા ગયા

તેનું અમને દુઃખ છે. તમારા આત્માને શાંતિ મળે.

તું કશું બોલ્યા વગર ચાલ્યો ગયો,

હવે મારી આંખના આંસુ રોકાતા નથી

અને મોઢામાંથી શબ્દો નીકળતા નથી. ભાવ ભરી શ્રદ્ધાંજલિ

તમે એક સારી માતા અને એક મહાન માનવી હતા,

માતા તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો,

અમે તમને તમારી પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ!

તમે તમારો માર્ગ એ રીતે બદલી નાખ્યો કે સમજી ના શક્યા,

તમે સાથ છોડી ને તો જતા રહ્યા, પણ દિલ માં તમારી યાદો હંમેશા સચવાઈ રહેશે.

🙏 🌹 તમારી આત્મા ને શાંતિ મળે. 🙏 🌹

હું જે અનુભવું છું તે શબ્દો વર્ણવી શકતા નથી,

મારી પ્રાર્થનાઓ તમારી અને તમારા પરિવારની સાથે છે.

🙏 ભગવાન તમારા પવિત્ર આત્માને શાંતિ આપે 🙏

તમે અમારાથી દૂર ગયા પરંતુ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો,

🙏 ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે. 🙏

આજ એક વધુ દીપ અસ્ત થઇ ગયો,

કોણ જાણે કુદરત ના ખજાને આ ખોટ કેમ પડી.

🙏 🙏 🙏 ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏 🙏 🙏

જીવન એવું જીવી ગયા કે સૌના હૃદયમાં વાસી ગયા.

આપનો નિખાલસ અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે સાથે રહેશે.

🙏 🌹 પરમ કૃપાળુ આપણી દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના. 🙏 🌹

શ્રદ્ધાંજલિ quotes in gujarati for father (શ્રદ્ધાંજલિ સંદેશ)

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

તમારા આત્માને શાંતિ મળે, આ ભગવાનને મારી પ્રાર્થના છે, અમે આશા રાખીએ છીએ કે તમારો પ્રેમ અમને આગામી જન્મમાં મળશે.

હું તમને અને તમારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. તમારી માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.

ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,ભાવનાત્મક શ્રદ્ધાંજલિ – ॐ શાંતિ

શક્ય છે કે તમને એકલા પડી ગયા હોય એવું લાગે. પણ એ યાદ રાખજો તેમને પણ તમારી પાસેથી આશાઓ હતી જે આજે ગયા છે.

જીવનભર મહેનત કરીને બધાને ખુશ રાખ્યા,
પોતાનું દુ:ખ ક્યારેય કોઈને કહ્યું નહીં,
દરેકની ઈચ્છા પૂરી કરી પણ સ્વાભિમાનથી જીવ્યા.
ભગવાન એમના આત્માને શાંતિ આપે.

હે દયાળુ પ્રભુ તેમને આશીર્વાદ આપો
અને એમના દુ:ખને ભૂલી જવા માટે પૂરતી શક્તિ આપો.

જીવન એવું જીવી ગયા કે સૌના હૃદયમાં વાસી ગયા.
આપનો નિખાલસ અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે સાથે રહેશે.
🙏 🌹 પરમ કૃપાળુ આપણી દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના. 🙏 🌹

🙏 🌹 ભગવાન શ્રી સ્વામિનારાયણ સદ્દગતનાના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે તેજ પ્રાર્થના 🙏 🌹

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ અને મૌક્ષ ગતિ આપે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ ને લાખ લાખ વંદન 🙏 સાથે પ્રાર્થના કરી રહ્યો છું….🙏

પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે,
તેમજ તેમના પરિવાર ને આ દુઃખ ની ઘડી પસાર કરવામાં મદદ કરે.
તેવી પ્રાર્થના !! ભાવભીની શ્રદ્ધાંજલિ !!

આ વિશ્વ પ્રકૃતિના નિયમોને આધીન છે
અને પરિવર્તન એક નિયમ છે
શરીર માત્ર એક સાધન છે
🙏 🌹 દુઃખ ના આ સમયમાં અમે બધા તમારી સાથે છીએ. 🙏 🌹

જીવન શાશ્વત છે, અને પ્રેમ અમર છે
મૃત્યુ તો એક હકીકત છે,
જે આપણી દ્રષ્ટિની એક માત્ર મર્યાદા છે.
🙏 🌹 ભગવાન તેમના આત્માને શાંતિ આપે. 🙏 🌹

જનારા ક્યારેય પાછા આવતા નથી
બસ તેમની યાદ આવતી રહે છે.
🙏 ભગવાન તેમના આત્માને શાંતિ આપે. 🙏

તમારા અચાનક અવસાનથી અમે ખરેખર દુઃખી છીએ.
ભગવાન તમારા વતી અમારી પ્રાર્થના સ્વીકારે.
🙏 તમારા દિવ્ય આત્માને શાંતિ મળે. 🙏

તમારું જીવન એક પ્રેરણા રૂપી હતું,
તમારા આદર્શ અમારા માટે માર્ગદર્શન હતા.
અમે તમારા સુંદર જીવન અને સ્વભાવ ને ક્યારેય નહિ ભૂલી શકીયે.
🙏 🙏 તેવી આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏 🙏

RIP Quotes in Gujarati ભાવભીની શ્રદ્ધાંજલિ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

હું તમને અને તમારા પરિવાર પ્રત્યેની ખૂબ જ સહાનુભૂતિ,
ભગવાન તમારા પિતાના આત્માને આરામ આપે.

તમારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે
મારી પ્રાર્થનાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે.
હિંમત નહીં હારી, આ મુશ્કેલ સમયમાં આપણામાંના દરેક તમારી સાથે છે.

ઘણા પ્રાણીઓ આ પૃથ્વી પર જન્મે છે અને મરે છે,
તે પ્રકૃતિનો અકલ્પનીય નિયમ છે કે જીવન જે પણ જન્મ લે છે, સમય સાથે તેનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ જાય છે.
મારી આશા છે કે આ શબ્દોથી તમને પ્રોત્સાહન મળશે. ॐ શાંતિ.

તમારા પિતાના અવસાનના સમાચાર સાંભળીને આજે મને ખૂબ દુ .ખ થયું છે.
હું તમને જાણવા માંગું છું કે ભલે ગમે તે થાય,
હું હંમેશાં તમારા અને તમારા પરિવાર સાથે રહીશ.

મારું હૃદય તે લોકો માટે ખૂબ જ ઉદાસ છે જેઓ હવે અમારી સાથે નથી.
તેઓ હંમેશાં અમારી વચ્ચે આપણી યાદોમાં જીવશે.

મારું હૃદય તે લોકો માટે ખૂબ જ ઉદાસ છે જેઓ હવે અમારી સાથે નથી.
તેઓ હંમેશાં અમારી વચ્ચે આપણી યાદોમાં જીવશે.

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથીપ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી.સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

dwitiya punyatithi in gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.

🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹

પરિવાર જેમનું મંદિર હતું, સ્નેહ જેમની શક્તિ હતી,

પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું, પરમાર્થ જેમની ભક્તિ હતી,

કર્મ સદા એવા કર્યા કે સોના હૃદયમાં ગુંજયા કરે,

આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે.

પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…💐

આપની હયાતી અમારી પ્રેરણા હતી,

આપના આદર્શ અમારા માર્ગદર્શક હતા,

આપનો લાગણીશીલ સ્વભાવ, કુંટુંબભાવના,

ઉચ્ચ વિચારો અમો જીવનભર ભૂલીશું નહી,

પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના.🌷

ત્યાં એક સૂર્ય હતો જે તારાઓના ઘરમાંથી ઉગ્યો હતો
આંખોમાં આશ્ચર્ય થાય છે કે શું વ્યક્તિ દુનિયામાંથી જાગી ગયો છે

હજારો વર્ષોથી નરગીસ પોતાની લાચારી પર રડે છે
ચમનમાં વર-કન્યાનો જન્મ ખૂબ જ મુશ્કેલીથી થાય છે.

આ જગત પ્રકૃતિના નિયમોને આધીન છે
અને પરિવર્તન એ નિયમ છે
શરીર માત્ર એક સાધન છે
આ દુઃખદ સમયમાં અમે બધા તમારી સાથે છીએ

અમને સહન ન કરો, જાણો કે ધ્વજ વર્ષો સુધી ફરતો રહે છે.
પછી માનવીઓ રાખના પડદામાંથી બહાર આવે છે

કાયમ રહેવા માટે કોઈ આવતું નથી
તમે જે રીતે ગયા હતા તે રીતે તમે જતા નથી

RIP Quotes in Gujarati વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

તે સુરત અલ્લાહી વસાહતો કયા દેશની છે
જેની આંખો હવે જોવા માટે તડપી રહી છે

આ હિજરતો પૃથ્વી અને દુનિયાથી પર છે
જે ગયું છે તે પાછું આવતું નથી

હું તમારી ખોટ માટે ખૂબ જ દિલગીર છું પરંતુ તેમનો પ્રેમ હંમેશા તમારી યાદોમાં રહેશે

કૃપા કરીને તમારી ખોટ માટે અમારી સૌથી હૃદયપૂર્વકની સહાનુભૂતિ સ્વીકારો. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો તમારી અને તમારા પરિવાર સાથે છે.

જ્યારે આપણે આપણા જીવનમાં આવી ખાસ વ્યક્તિને ગુમાવીએ છીએ, તેમ છતાં સમય સ્થિર લાગે છે, તે મહત્વનું છે કે અમે તમારા ચહેરા પર સ્મિત સાથે શરૂઆત કરીએ, જેથી આપણે તેના આત્માને ખુશ કરી શકીએ, જલદી અમે કરી શકતા નથી

જો કે કોઈ શબ્દો ખરેખર તમને ગુમાવવામાં મદદ કરી શકતા નથી, ફક્ત એટલું જાણો કે તમે દરેક વિચાર અને પ્રાર્થનામાં ખૂબ નજીક છો.

કેળા, હવે થવું જોઈએ છતાં, કોઈ પણ વ્યક્તિ ખરેખર એકલી નથી; જેઓ હવે ગુંજતા નથી આપણા વિચારો અને શબ્દોમાં, અને તેઓએ શું કર્યું છે આપણે જે છીએ તેમાં વણાયેલા છીએ

હું આ શૈલીથી અલગ થઈ ગયો કે માર્ગ બદલાઈ ગયો છે એક માણસે આખા શહેરને બરબાદ કરી નાખ્યું

શ્રદ્ધાંજલિ quotes in gujarati for father (શ્રદ્ધાંજલિ સંદેશ)

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

ત્યાં એક સૂર્ય હતો જે તારાઓના ઘરમાંથી ઉગ્યો હતો આંખોમાં આશ્ચર્ય થાય છે કે શું વ્યક્તિ દુનિયામાંથી જાગી ગયો છે

હજારો વર્ષોથી નરગીસ પોતાની લાચારી પર રડે છે ચમનમાં વર-કન્યાનો જન્મ ખૂબ જ મુશ્કેલીથી થાય છે.

જનારા ક્યારેય આવતા નથી જેઓ જાય છે તેમને ચૂકી જાય છે

તમે મારા સૌથી નજીકના મિત્ર હતા; તમે હંમેશા મારા માટે હતા. હું તમને કાયમ યાદ કરીશ. શાંતિથી આરામ કરો બહેન!

અમે આશા રાખીએ છીએ કે આ ધાબળો તમારા દુઃખના સમયમાં અને આવનારા દિવસોમાં તમને હૂંફ અને સમર્થન લાવશે. અમારી ઊંડી સંવેદના સાથે.

તમારી માતાની ખોટથી હું નિષ્ઠાપૂર્વક દુઃખી છું. શાંતિમાં આરામ કરો!

મને કોઈ ખ્યાલ નથી કે હું કોની પાસે જઈશ. તમે મારા માટે આવા મહાન માર્ગદર્શક અને માર્ગદર્શક હતા. શાંતિથી આરામ કરો મારા ગોડફાધર!

ગમે તે હોય તમને હંમેશા યાદ કરવામાં આવશે. તમારી હાજરી, પ્રેમ અને દયા કાયમ અમારી સાથે રહેશે. અમે ફરીથી મળીએ ત્યાં સુધી હમણાં માટે આરામ કરો.

RIP Quotes in Gujarati પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

મને તમારામાં મારો પ્રેમ મળ્યો છે, ભલે ગમે તે હોય, તમારું સ્થાન ક્યારેય કોઈ લેશે નહીં. તમે મારા આત્માના સાથી હતા. શાંતિથી આરામ કરો પ્રિય!

તમારા પપ્પા એક દયાળુ માણસ અને સાચા સજ્જન હતા, તેઓ હંમેશા બીજાને પોતાના કરતા આગળ રાખે છે. તે નિઃશંકપણે ચૂકી જશે.

“જેઓ સીધા ચાલે છે તેઓ શાંતિમાં પ્રવેશ કરે છે; તેઓ મૃત્યુમાં પડેલા હોવાથી આરામ મેળવે છે.”

કૃપા કરીને તમારી માતાના મૃત્યુ માટે અમારી નિષ્ઠાવાન સહાનુભૂતિ સ્વીકારો! તેના આત્માને શાંતિ મળે!

તે માત્ર સમય છે જે પીડાના મૃત્યુને મટાડી શકે છે. શબ્દોની સંખ્યા ભલે ગમે તેટલી હોય તેઓ પીડાને હળવી કરી શકતા નથી. અમે તમારી યાદોને હંમેશ માટે જાળવીશું. શાંતિથી આરામ કરો કાકી!

અમે મળીએ ત્યાં સુધી તમારી યાદો હંમેશા અમારી સાથે રહેશે. શાંતિથી આરામ કરો મારા પ્રિય.

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

RIP Quotes in Gujarati શ્રદ્ધાંજલિ સંદેશ

ભગવાન તમને તમારી પીડા અને નુકસાનને દૂર કરવાની શક્તિ આપે! મારી સંવેદના પ્રાપ્ત કરો!

તમે અમને ખૂબ જ જલ્દી છોડી દીધા અને અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે થોડો સમય રહેશો, અમે આશા રાખીએ છીએ કે અમે જે કંઈ કરી શક્યા નથી તે કહેવા અને કરવા માટે અમે ફરીથી મળીશું, તેથી જ અમે હમણાં માટે બાય કહીએ છીએ.

“હું આંસુ રોકી શકતો નથી, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. રીપ”

તમારી માતાની અચાનક વિદાયથી મારું હૃદય રડી રહ્યું છે. હું તમને મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ મોકલી રહ્યો છું. ભગવાન તમને તમારા જીવનની આ મુશ્કેલ ક્ષણને દૂર કરવા માટે જરૂરી બધી શક્તિ આપે.

તે માનવું મુશ્કેલ છે કે હું તમને ફરીથી ક્યારેય નહીં જોઈ શકું. તમારા જેવા દાદા હોવા એ સન્માનની વાત હતી. શાંતિથી આરામ કરો દાદા!

તમે મારી પાંખો હતા, તમે મને કેવી રીતે ઉડવું તે શીખવ્યું અને હું કાયમ તમારો આભારી રહીશ. શાંતિથી આરામ કરો બહેન!

ભગવાન તમારી અને સમગ્ર પરિવારની આસપાસ તેમના હાથ લપેટી શકે અને તમને શાંતિ આપે. અમે તમને બધાને પ્રેમ કરીએ છીએ અને સ્નોને જાણીને અમે ધન્ય છીએ. હંમેશા પ્રેમ.

તે મારા અને મમ્મી માટે અદ્ભુત પિતા અને દાદા હતા પરંતુ અમે જાણીએ છીએ કે તે તમારા મિત્ર અને વિશ્વાસુ પણ હતા! હું આશા રાખું છું કે આ અમારા પરિવારની ભાવિ પેઢીઓ માટે તેમની યાદમાં મદદ કરશે! પ્રેમ સાથે,

જેમણે અમને બતાવ્યા છે, પ્રેમ કર્યો છે, અમને આનંદ આપ્યો છે અને અમને હસાવ્યા છે, અમને સુંદર જીવનની કાયમી ભેટો આપી છે – અને અમારી યાદોને કાયમ માટે આશીર્વાદ આપ્યા છે. અમારી નિષ્ઠાવાન સહાનુભૂતિ.

Was this article helpful?
YesNo
EBaba

Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

   

Leave a Comment