Meldi Maa Quotes in Gujarati [મેલડી માંની શાયરી ગુજરાતી] મેલડી માતાને શક્તિ અને હિંમતની દેવી માનવામાં આવે છે. તે તેના ભક્તોની રક્ષા કરે છે અને તેમને મુશ્કેલીઓથી બચાવે છે. મેલડી માને ગુજરાત અને અન્ય પ્રદેશોમાં ખૂબ જ ધામધૂમથી પૂજવામાં આવે છે. તેમનામાં અપાર ભક્તિ અને વિશ્વાસ સાથે, ભક્તો આશીર્વાદ મેળવે છે અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
કોણ કહે છે કે તારા દરબાર માં માંગવા
વાળા ગરીબ હોય છે, મારી મેલડી માં
જે તારા દરબાર માં પહોંચી જાય છે ને એજ
સોઉથી મોટો ખુશનસીબ હોય છે.
Meldi Maa Quotes in Gujarati [મેલડી માંની શાયરી ગુજરાતી]
ઘડિયાળ સરખા વારા તો ઘણા છે,
પણ સમય તો મારી માં મેલડી જ
સરખો કરે હો વાલા…!
💗જીંદગી તો સૌને વાલી..🙏 ❣️ મારા વાલા…🙏
☝મને તો મારી…🙏 👉માઁ મલડી વાલી….🐐
🙏માવતર સધી મેલડી માઁ 🙏
વિશ્વાસ✊🏻 છે મને, મારી મેલડી👏🏻 પર,
મારી ઈચ્છાઓ👌🏻 કરતા, એના નિણૅય….
વધુ સારા હશે👍🏻💖👑
Meldi Maa Quotes in Gujarati
બાપુ મેલડી વાળા
તું મારી માં મેલડી આગળ માથું તો નમાવી જો એ તારા
આગળ આખી દુનિયા ના નમાવી દે તો કહેજો વાલા…
Jay Meldi Maa
મારી મેલડી નો સાથ હોય ને,
સાહેબ તો Nothing Is Impossible In The World.
👌👌👌Bhakti Ma J Shakti Che Shakti Ma J Sansaar Che.
Aa Chaud Brahmaand Ma Jeni Charcha Kare Che Ae J.
🙏🙏🙏Ma Meladi No Ravivaar Che.
👌👌👌Duniya Bole Ae Thay Ke Na Thay Pan Mari .
Ma Jahu Bole Te Fainal Thay .
🙏🙏🙏Maavtar Shadi Maa Meldi.
Meldi Maa Quotes in Gujarati
અરે પાંચ ડગલાં તું તો ભરતા પેલા લેજે
માં મેલડી નું નામ ઇ કારી નાગણ થઈને ભેરી હાલસે.
༒乂👑𝙍𝙖𝙟𝙖❤𝙢𝙚𝙡𝙙𝙞👑乂༒
ખોટી વાહ અને પાછળથી ઘા આપણા લોહી માં જ નહિ.
વાળા મને મારી માં મેલડી એ કહ્યું છે તું ખાલી વટ થી જીવ બાકી હું જોઈ લઇસ.
જે ઘરમાં માં મેલડી નું નામ છે,
ત્યાં બધું સારું જ હોય છે.
જિંદગીમાં લાખો લોકો મળતા મળી જાય છે,
પણ મા મેલડી જેવું કોઈ નથી મળતું.
Meldi Maa Quotes in Gujarati
મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત,
જો નસીબ લખવાનો હક મારી માં મેલડી ને હોત.
સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના
છતાં બધા આપણા જ લાગે છે.
જય મેલડી માં
સાચા ને સાથ ને ખોટા ને માફી છે
જગત માં જીવવા માટે મારી
માં મેલડી નું નામ કાફી છે.
મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.
Meldi Maa Quotes in Gujarati [મેલડી માંની શાયરી ગુજરાતી]
અરે દુઃખ પણ પાછા… પગલાં ભરી છે જયારે
મારો હાથ મેલડી માં પકડી લે છે.
“Meldi Maa ni jyoti jagavi, andhkaar thai dur thai jai.”
“Meldi Maa maane prem kari, jivan ma sukh samruddhi thai.”
જો આંગળી કપાય તો લોહીની ધાર નિકળે,
લોહીના બૂંદ બૂંદમાં મારી મા નું ઉધાર નિકળે,
સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દવ,
તો ય મારી “માવડી” મારી લેણદાર નિકળે.
Meldi Maa Quotes in Gujarati
મંદિર નાનું છે..
પણ અંદર બેઠેલું દેવ અખિલ બ્રહ્માંડનું જોરવાર દેવ છે
જય હો માં મેલડી 🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🙏🙏🙏
મારા નસીબમાં એકેય પણ દુઃખ જ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી માતા(મા) ને જ હોત.
ઓનલાઇન હોવ તો જરૂર માં મેલડી ની જય કાર
બોલાવજો..આપડા કર્તા ધર્તા આ માવતર મેલડી માં જ છે
જય ઉગતાપોર ની મેલડી માં 🚩🚩🚩🚩🚩
કિંમત થાય ત્યાં જ ઘસાવું,
કારણ કે કામ પતી ગયા પછી લોકો
બદલાઈ જતા હોય છે !!
Meldi Maa Quotes in Gujarati [મેલડી માંની શાયરી ગુજરાતી]
દીકરા દુઃખ માં યાદ કરજે,
જો સિંહ ના તોડા વચ્ચે પાણી ન
પીવડાવું તો મારે મઢ માં બેસવું નક્કામું છે.
જય મેલડી
“Meldi Maa ni aarti karu, sarva manorath purna thai.”
“Meldi Maa ni maya ma, sukh samruddhi thai jai.”
“Meldi Maa ni jyot jagavi, dukh thay dur thai jai.”
“Meldi Maa ni kripa thi, badha paap naash thai.”
“Meldi Maa ni jyot jagavi, sarva vishwas rakhie.”