પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati:

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

Husband એવો હોવો જોઈએ,
જે પ્રેમમાં દિલ લઇ લે અને ગુસ્સામાં Kiss !!

પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી !
સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી !!

ખૂબ સહેલુ છે કોઈક ને ગમી જવુ, અઘરું તો છે,
સતત કોઈક ને ગમતા રહેવું…!!

ખુદા જ જાણે કે તમે કેમ આ હથેળીમાં મેહંદી લગાડો છો
કેટલાં મૂર્ખ છો તમે, ફૂલો પર પંદડાઓના રંગ ચઢાવો છો

હું ભુલી ગઈ છું આસપાસની દુનિયા…
જ્યારથી તમે બન્યા છો મારી દુનિયા…

ક્યારેક હું સમજી ના શકું, તો તું કહી દેજે,
અને ક્યારેક હું કહી ના શકું તે તુ સમજી જજે…

હો ઉમ્રભર ગાઢબંધન પ્યારનું ને પછી ક્યાં, છુટકારો જોઈએ…
આ બદલતી જીંદગીના મોડ પર સાથ તારો એકધારો જોઈએ.

તું મારી વાતો સમજજે
બાકી સાંભળી તો બધા લે છે.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો
ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે
ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

વરસાદની શું ઔકાત કે, એ મને પલાળે,
તને જોઈને જ હું, પાણી પાણી થઈ જાવ છું…

મારા ચાલતા શ્વાસનું વેન્‍ટીલેટર છે તું,
બીજીવાર ના પૂછતી કે મારી કોણ છે તું..!!

પ્રેમ એટલે…. તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ…

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

તારી ખુશી માટે હારી જવું ગમે છે કારણ કે
એવી મારી ખુશી જ શું કામની જેમાં તારી જીત જ ના હોય

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો
મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો

એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.

બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે
પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી

શું માંગુ ભગવાન પાસે બધું તો આપી દીધું છે તારા રૂપ માં.

બસ તું હોય એના થી વિશેષ જીંદગી શું હોય

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી,
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે.

માણસ જેના માટે રડે છે તે તેના હૃદયમાં કંઈક અનુભવે છે.

તમારા હાથમાં મીઠું લઈને, તું શું વિચારે છે, સીતમગર? દિલ પર હજારો ઘા છે, તમે ઇચ્છો ત્યાં છંટકાવ કરો.

જો હું લાંબા સમયથી જેની આશા રાખતો હતો તે મને મળ્યું તો પણ મને કંઈક આના જેવું મળ્યું, અમે વેદનાથી આંખો ઉંચી કરી અને તે નમીને પસાર થયો.

ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની,
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

ચાહવા વાળા તો બહુ જ મળી જાય છે આ દુનિયામાં
પણ પ્રેમ ની ઈજ્જત કરવા વાળા બહુ જ ઓછા મળે ‌ છે.

કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!

તમને લાગે છે કે હું રડી રહ્યો છું પણ હું મારી આંખો ધોઈ રહ્યો છું.

તારું નામ એવું અંકાઈ ગયું છે આ હૈયા પર,
કે તારા નામનું બીજું કોઈ પણ આ હૈયાને હચમચાવી લે છે

ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે
દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…
મારી લાગણી પણ તું જ છો અને
ભગવાન પાસે માગણી પણ તું જ છો…

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

ભુકંપ માં પણ અખંડ રહી ગયો, બસ, તારા થી
લાગેલા ઝટકા મા, હું અંદર થી ખંઢેર થઇ ગયો!

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

બધુ અનુકુળ ક્યાં હોય છે, વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે !!

જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી,
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.

લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…

તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે… આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના…
હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

જો તમે ક્યારેય અમને ભૂલીને યાદ કરો છો અને મારા શરીરમાં ધ્રુજારી વહે છે તેથી મારા પ્રિય તમે મારી પાસે આવો જો એકલી રાત તમને ખૂબ પરેશાન કરે છે

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

સાચો પ્રેમ તો એ છે કે… જેમાં એકબીજાથી દૂર હોવા છતાં
દરેક પળ એ જ વ્યક્તિ ની… વારંવાર યાદ જ આવ્યા કરે..❤️❤️

પ્રેમ માટે દીલ દીલ માટે હું
તારા માટે હું અને મારા માટે તું

બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,
ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા…

અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,
બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે,
નહિ કે દલીલ માં ઉતરવાની.

પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

ઓયે બહુ ઊંઘ આવે છે, ચાલ ફટાફટ એક કીસ્સી આપી દે !

મારી તડપ તો કઈ નથી સાહેબ સાંભળ્યું છે કે એની ઝલક માટે તો અરીસા પણ રોજ તડપે છે

હું બધું જ જોઈ શકુ છું બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

હદયમાં રાખો તસ્વીરોને દિવાલે કેમ લટકાવો છો?
પ્રેમ હોય તો બોલી ને વાતને કેમ અટકાવો છો?

લાઈફમાં એ વ્યકિત ને ક્યારેય પણ ખોઈ ન દેતાં જે ગુસ્સો કર્યા પછી પણ care કરે છે.

તુ મળી જાય તો, નસીબને હુ પુરસ્કાર આપુ.નથી જાણવુ કે હસ્તરેખાઓમા પછી શુ લખ્યું છે.

આ જે લોકો કહેતા હોઈ છે ને કે સિંગલ રહેવામા જલસા છે. એ પણ કોઈકના પ્રેમમાં પડેલા જ હોય છે બસ કહેતા નથી.

ચહેરો જોઈને love you કહેવા વાળા તો બવ બધા મળશે પણ , તમે જેવા છો એવા મારા જ છો એવું કહેવા વાળા Life માં એક જ વાર મળશે.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

તને પ્રેમ કરું છું એટલે જુદાઈથી ડરું છું એટલે જ વાંક તારો હોય તો પણ માફી હું માંગુ છું.

માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.

ફાયદો કયાં કોઈને થાય છે તો પણ અહીં લોકો પ્રેમ કરતા જાય છે દિલ ગુમાવે છે નુકસાનમાં અને નફામાં દર્દ લેતા જાય છે.

વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.

એ છોકરા કે છોકરીના પ્રેમ પર કયારેય શક ના કરતા, જે આટલી ઠંડીમાં પણ રાતે તમારી સાથે વાત કરવા ધાબે જાય છે.

જિંદગી જે શીખવે તે શીખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?

તું ઘુંટણ પર બેસીને પ્રપોઝ કરે એના કરતાં, એક sweet અને Tight Hug કરીશ એ મને વધારે ગમશે.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

કોઈની સામે હળવું હસવું આ સમગ્ર બ્રહ્માંડ કોઈના ખાતર છે.

ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ , હાથ માં હાથ ભલેના હોય પણ આત્મા થી આત્મા બંધાયેલો હોય છે.

પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,
ઘૂંઘટ ખસી ગયો તો અરીસો તૂટી ગયો.

અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.!!

પ્રેમ અમથો થાતો નથી, ૫રભવનું સગ૫ણ હોય છે.!!

તે મને દરેક વખતે અનુભવ કરાવતી હતી, કે હું ક્યારેય તેનો બની શકતો નથી !!

દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં, ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.!!

તમે દિલ થી દિલ થી મળો કે ના મળો, હાથ મિલાવો, અમે આ યુક્તિ ખૂબ મોડેથી શીખ્યા.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

તારા માટે આકાશને વીંધો તમારા માટે મારો જીવ આપો
અને હું તમને શું કહી શકું અમે તમારા છીએ અને તમે અમારા

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલ થી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

મારી જાતને માફ કરી શકતો નથી જે દિવસે તને જીંદગીમાં અમારી ઉણપ જોવા મળશે !!

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!

“રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.”

કોઈની લાગવગની જરૂર નથી, તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ…!

ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે, પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…

પ્રેમ કરવો ઘણોજ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવું. પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવું.

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય, અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!

તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!

ભલે તારા જવાબો અજીબ છે, પણ તું આ દિલની ખુબ જ નજીક છે..!!

વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને, હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને.”

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી
જીંદગી પણ મજેદાર હોય છે…!!

તમે જે પૂછો છો, હું કહીશ નહીં, પરિસ્થિતિ આવી નથી.
થોડું હૃદય તૂટી ગયું છે અને કોઈ વાંધો નથી!

લોકો ગમે તે વિચારે મને
તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું
મારી સાથે છે બસ એટલું જ પુરતું છે..

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

સમય સાથે કેટલું બદલાઈ ગયું
પણ તારી સાથે વિતાવેલા
દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..

તમે પ્રેમથી વાત કરો છો હું તો
ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

પતિ પત્ની ના સુવિચાર Husband Wife Quotes in Gujarati

જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય
પણ કયારેય તમને છોડીને નહીં જાય….

હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું
મમ્મી રોજ બદામ ખવડાવી દે છે
અને તારી યાદ આવી જાય છે..

પ્રેમ જિંદગીનું આનંદ છે અને જીવન સંપૂર્ણ પરિવારની સાથે પ્રેમપૂર્ણ રહેશે.

દંપતિનું પ્રેમ એક અચળ અટલ ભાવના છે જે પૂર્ણતાથી સંપૂર્ણ જિંદગીની આનંદમય નિષ્ઠા અને સુખ આપે છે.

દંપતિનું પ્રેમ એક સત્ય જીવન છે, જેમ સૂર્ય જમીનને જ્યાંથી ઉજ્જવળ કરે છે.

આપનું દંપતિ આપનો હૃદય છે, જે આશા આપે છે કે આપ પ્રેમ કરો અને દરેક પ્રશ્નનું બદલ કરો.

જે દંપતિ પ્રિય હોય તે સફળ જિંદગીના હૈપે લાયક છે.

સંગીત પાછળ છોડો નહીં હંમેશા સાથે નચો અને પ્રેમ જીવંત રાખો.

Was this article helpful?
YesNo
Suraj

Hello, I'm Suraj Bhardwaj. I'm a 24-year-old student and content writer, passionate about writing my thoughts for my loved ones.

   

Leave a Comment