અહીં અમે કેટલીક Friendship Quotes in Gujarati લાવ્યા છીએ જે ફ્રેન્સશિપ પર આધારિત છે. સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે ઉપયોગી છે. તેથી આ દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી અમારા શ્રેષ્ઠ મિત્રો પ્રત્યેની તમારી લાગણી વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.
દોસ્તી શાયરી ગુજરાતી તરીકે ઘણી શાયરી ઉપલબ્ધ નથી. તેથી અમે અમારી માતૃભાષા ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માંગીએ છીએ તેથી અમે દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી લઈને આવ્યા છીએ. દોસ્તી એ એક એવો શબ્દ છે જે બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે જે કોઈ સંબંધી નથી, પરંતુ તે એકબીજા માટે બનાવવામાં આવ્યા છે. તે એક લાગણી છે જે આપણા જીવન માટે વધુ મહત્વની છે. દોસ્તીને ગુજરાતીમાં મિત્રતા કહેવામાં આવે છે, તેથી તમે આ પોસ્ટને મિત્રતા ક્વોટ્સ ઈન ગુજરાતી તરીકે કહી શકો.
જેથી તમે તમારા શ્રેષ્ઠ મિત્રો માટે દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતીની આ તમામ તસવીરો શેર, ફરીથી પોસ્ટ અથવા ડાઉનલોડ કરી શકો.
Friendship Quotes in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાં ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ કહેવાય
મિત્રતા એટલે બે હાર્ટને જોડતું મેઘધનુષ, સાત રંગોની પરસ્પર વહેંચણી, પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, અને આદર
તું જો બાકાત હો મુજ થી,
તો એકલો ય શૂન્ય થઈ જાઉં!
ને તું જો હો પીઠબળ તો,
હું એકલો જ સૈન્ય થઈ જાઉં!
એનું નામ દોસ્તી…!
જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો અને સુખનો એક કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર.
સામટા શબ્દો ઓછા પડે, મૌનને એટલા રંગ છે.
જ્યારે ખામોશીને પણ વાચા ફૂટે ત્યારે સમજવું કે એ મિત્રતાનો જ મીઠો સંગ છે.
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .
ન મંદ વહેતો પવન,
ન મંદ વહેતું પાણી,
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું.
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો,
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું…
મનને ખૂશ રાખવું
એ એક વાત છે અને
ખરેખર ખૂશ હોવું તે
બીજી વાત છે…!!!
પરિવર્તન અનિવાર્ય છે ;
જુઓને, પાણીને પણ તરવું હોય તો, બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે..😊✍…
તું ના ચાહે મને. એનો રંજ નથી મને.
હું હજી ચાહું છું તને. એની ખુમારી છે મને. ..
Friendship Quotes in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
સાચા મિત્રો હ્રદયમાં રહે છે,
રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે,
મિત્રતા તેને જ કહે છે.
મારા ધડકતા હ્રદયમાં મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય
દોસ્ત તુ ના હોય તો Feel થાય…અને હોય તો પછી મહેફિલ જ થાય.
દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે
Dosti Shayari in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
દોસ્ત તુ ના હોય તો Feel થાય…
અને હોય તો પછી મહેફિલ જ થાય
લાગણી છલકાય જેની
વાત માં એ બે જાણ હોય એવા લાખ માં
શબ્દ માં સમજે એ સગા
મન સમજે એ મિત્ર
દોસ્તી નો સબંદ પ્રેમ થી પણ મોટો છે
કારણ કે દોસ્તી ક્યારે બેવફા નથી હોતી
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
તું શબ્દ ને હું અર્થ
તારા વગર હું વ્યર્થ.
સવાલ ❔કરે 👿 દુશ્મન અને
🔫જવાબ મારો યાર દંઈ જાય
એજ ❤️ભાઈબંધ
Life માં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
Status બદલાવી બદલાવીને કહેવી પડે.
જો દોસ્તી તૂટશે તો તો Life વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી જો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે તમને ખુશી આપે.
નહીતર રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
એક Friendship એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી Life જીવી લઈએ.
સાચા મિત્ર નો દિવસ નહીં દાયકો હોઈ છે!
અમુક ચાટ મસાલો તો અમુક ઝાયકો હોઈ છે!
થોડાક ડાહ્યા તો થોડાક સાવ શાયકો હોઈ છે!
મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવતો મહોત્સવ.
Friendship Quotes in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
જ્યારે તમે તમારા જીવનમાં કંઈપણ સારી
માટે પ્રાર્થના કરો છો.
શુદ્ધતા તરીકે તમે તમારો શ્રેષ્ઠ મિત્ર મેળવો,
તમને શુભ
મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ,
એક કશુ માંગતો નથી,
Dઅને બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.
મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ,
સુગંધ એમાં શબ્દો ની ભરું,
મહેકાવી લાગણી ની બુંદો થી,
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું..
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.
મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી,
કારણ કે,
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી કદી ઉતર્યો નથી.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ
એક કશુ માંગતો નથી અને
બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.
Friendship Quotes in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા
જમાનો ભલે ખરાબ છે ૫ણ
મિત્રો મારા બેસ્ટ છે.
ચમકે નહી એટલુ જ
બાકી તો બઘા સ્ટાર છે.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
રૂપિયા કે બંગલાની માયા
હું નથી રાખતો, મારી જોડે મારા
મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ
થોડાક સમજુ અને વધારે દિવાના છે.
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે…!
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
Dosti Shayari in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા
“લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ”
મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ..
સુગંધ એમાં શબ્દો ની ભરું..
મહેકાવી લાગણી ની બુંદો થી..
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું
જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી
રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
દોસ્તી કભી ખાસ લોગો સે
નહીં હોતી, જિનસે હો જાતી હૈ
વહી લોગ ખાસ બન જાતે હૈ.
કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.
કાંઈવધારેતો#નથીઅમારીપાસે બસએકદિલ💟અને
એકજાનછેઅનેએપણ#દોસ્તોપર કુરબાનછે.
Friendship Quotes in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
મિત્રતા હોય તો
સુદામા – કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,
એક બધું જ આપીને જણાવતો નથી.
મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે…
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી
કદી ઉતર્યો નથી.
ન આવે કદી તને દુઃખ
તેવો હું યાર બની જાઉં
તારી આંખમાં આવે આંસુ તો
લૂછવા રૂમાલ બની જાઉં.
સાચા મિત્રોના હાથ પર
ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા
મિત્રતાના દિવસ નહિ,
પણ દાયકાઓ હોય છે.
તું મારો એ દોસ્ત છે
જેને મેં હંમેશા મારો નાનો
ભાઈ જ માન્યો છે !!
લાગણી છલકાય જેની વાતમાં
એક બે જણ હોય એવા લાખમાં
શબ્દ સમજે એ સગા
મન સમજે એ મિત્ર.
મિત્ર હંમેશા
એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ
આગળ વધવા પ્રેરિત કરે !!
દુનિયાની સૌથી મોટી
ભેટ એટલે એક સારો મિત્ર જે
કિંમતથી નહીં કિસ્મતથી મળે છે !!
આ દુનિયાની
જરૂર પણ કોને છે,
મને સંભાળવા માટે મારો
દોસ્ત મારી સાથે છે !!
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.
Friendship Quotes in Gujarati દોસ્તી ક્વોટ્સ ઈન ગુજરાતી
જિંદગીમાં એક
મિત્ર તો એવો હોવો જોઈએ
જે હાલ પૂછે તો કોઈ સંકોચ વગર
તમે એને સત્ય કહી શકો !!
દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.
મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
દોસ્તી નો મતલબ:
જેમાં મતલબ ન હોય, એને દોસ્તી કેવાય.
જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.
“મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.”
“જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.”
“એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ”
“દોસ્તી કભી ખાસ લોગો સે
નહીં હોતી, જિનસે હો જાતી હૈ
વહી લોગ ખાસ બન જાતે હૈ.”
“કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.”