શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી (Best Friend Quotes in Gujarati) આજે આપણે ગુજરાતી ભાષામાં એક ખાસ પ્રકારની શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ વિશે જાણીશું. મિત્ર એવો હોય છે જે આપણી સાથે લોહીથી સંબંધિત નથી, પરંતુ તેનો આપણી સાથેનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે.
મિત્રો પરિવારના સભ્યોથી અલગ હોય છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે વાસ્તવિક મુશ્કેલીમાં હોઈએ છીએ, ત્યારે આપણા મિત્રો જ આપણને મદદ કરે છે, ભલે આપણા પોતાના પરિવારના સભ્યો સક્ષમ ન હોય. તો, અહીં મિત્રતા વિશેની કેટલીક ખાસ ક્વોટ્સ છે જે તમે તમારા ખાસ મિત્રને મોકલી શકો છો.
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Best Friend Quotes in Gujarati મારા શ્રેષ્ઠ મિત્રને સંદેશ મોકલો
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
જનો દિવસ એમના નામે,
જે કિસ્મતથી મળ્યા છે કિંમતથી નહીં
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન
સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ
લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!
જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Best Friend Quotes in Gujarati
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો
સમય ની સાથે તો બધા ભાઈબંધી
કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે
સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત
D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી…
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Dosti Shayari Gujarati 2 Line
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે!
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા જન્મદિવસની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !!
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું
લાગે કે તમે RELATIONSHIP માં છો
મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે
નહીતર હદયની વાત DP અને
સ્ટેટસ બદલાવીને કહેવી ૫ડશે.
કેટલાક લોકો કહે છે દોસ્ત બરાબર વાળાથી કરવી જોઇએ.
૫ણ હું કહું છુ કે દોસ્તીમાં કોઇ બરાબરી ના કરવી જોઇએ.
દરેક વળાંક પર કોઈ મુકામ નથી હોતુ,
દિલ ના સંબંધ ને કોઈ નામ નથી હોતુ,
મેં તમને ચિરાગોની રોશનીથી શોઘ્યા છે.
તમારા જેવા મિત્ર મળવા આસાન નથી હોતા !!
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Dosti Shayari Gujarati Attitude
દોસ્તી કા રીસ્તા ખુદા સે બઢકર હોતા હૈ
લેકિન ૫તા તબ ચલતા હૈ જબ વો જુદા હોતા હૈ
તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…
મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….
કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
માંગતા નહિ કમાતા શીખો, પછી તે ભલે પ્રેમ હોય કે પૈસા.
સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.
જિગરી દોસ્ત શાયરી Best Friend Quotes in Gujarati
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
મિત્રતા ધીરજથી કરો
પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.
દોસ્ત, મિત્ર, યાર Best Friend Quotes in Gujarati
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે.
રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.
લાગણી છલકાય જેની વાતમાં,
એક બે જણ હોય એવા લાખમાં,
શબ્દ સમજે એ સગા મન સમજે એ મિત્ર.
જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’,
અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ.
મિત્રતા એ છે જે ભારે વરસાદમાં પણ ચહેરા પર પડતા આંસુને ઓળખે છે.
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી.
મિત્ર વિશે પંક્તિ Best Friend Quotes in Gujarati
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
પણ મારા મિત્રોને તો હ્રદયની વચોવચ રાખું છું.
અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે.
મિત્રતા હોય તો
સુદામા – કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,
એક બધું જ આપીને જણાવતો નથી.
અમુક એવા મિત્રો પણ હોય છે
જેની સાથે વાતો કરવા કરતાં
ઝઘડવામાં વધારે મજા આવે છે.
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી.
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી…
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Best Friend Quotes in Gujarati
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!
જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !!
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
કુંડળી મળે કે ના મળે પણ કાંડ
એક સરખા મળે એજ મિત્રતા.
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Dosti Shayari Gujarati 2 Line (મારા શ્રેષ્ઠ મિત્રને સંદેશ મોકલો)
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે !!
દોસ્ત તું ખાલી દોસ્ત નહીં,
લાઇફલાઇન છે મારી !!
અમુક દોસ્તોને જોઈને થાય,
આ કોઈ દિવસ નહીં સુધરે !!
દોસ્ત એ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે,
દોસ્ત તો એ હોય છે કે જે ઘરે આવીને મેસેજ કરે કેે બહાર આવ તો !!
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Dosti Shayari Gujarati Attitude
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે
મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવતો મહોત્સવ.
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
દિલના ઘા પર આ મિત્ર શું મલમ લગાવશે,
તેને શું ખબર, આ તેણે આપેલો ઘા છે.
તમે જીવનની વાત કરનાર છોકરી હોઈ શકો કે ન પણ હોઈ શકો,
ચોક્કસપણે કોઈ શ્રેષ્ઠ મિત્ર હોવો જોઈએ જે હીરો સાથે વાત કરે.
તેણી પૂછે છે કે તમે આટલા દુઃખમાં પણ કેવી રીતે હસો છો
મેં જવાબ આપ્યો, ઇશ્ક સાથ હો ના હો યાર સાથ હૈ.
જીવન અને ઉંમર વચ્ચેનો આ જ તફાવત છે
એ ઉંમર જે મિત્રો વગર પસાર થાય છે, એ જીવન જે સાથે પસાર થાય છે.
જિગરી દોસ્ત શાયરી Best Friend Quotes in Gujarati
ન તો નમસ્કાર યાદ રાખો, ન સંદેશ યાદ રાખો,
આ જ મારી ઈચ્છા છે, બસ મારું નામ યાદ રાખજે.
મારા મિત્ર, મારા બિયરને ખભા ન આપોમેં સાં
ભળ્યું છે કે જીવન મિત્રના હાથમાં છે.
અભ્યાસમાં ક્યારેય રસ નહોતો,
હું ફક્ત મારા મિત્રો સાથે મારું જીવન જીવવા માંગતો હતો.
મારું બાળપણ પણ કેટલું સરસ હતું
ન તો મિત્રનો અર્થ જાણતા હતા અને ન તો કોઈ અર્થના મિત્રો હતા.
હું મિત્રતામાં તમારી સામે મારા હાથ ફેલાવું છું
નહિંતર, તેણી તેના શ્વાસ માટે પણ ક્યારેય રડતી નથી.
Life માં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
Status બદલાવી બદલાવીને કહેવી પડે.
દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે…!!
હાથ ફેલાવીને હૈયું આપી દે એ
મિત્ર…!!!
ન કરો અનુમાન મારે કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની Frindship અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારા સામે નમે છે.
દોસ્ત, મિત્ર, યાર Best Friend Quotes in Gujarati
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે પણ ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે.
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય
દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
પ્રેમ ના સંબંધો કરતા, દોસ્તી ના સંબંધો વધારે મીઠા હોય
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે, મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે
જો મિત્રો સાથે પીધેલી એ છેલ્લી ચા નો હિસાબ ના કરતા
તો ઉધારીના બહાનાથી પણ
એ ભૂત જેવાઓને આજે મળી તો લેતા
જ્યાં કોઈ પણ કારણ વગર બેફામ ગાળો બોલાય
જ્યાં શરાફત પોતે પોતાનું ભાન ભૂલી જાય
આવી જ રંગીલી રમઝટને તો ભાઈબંધોની મોજ કહેવાય
મિત્ર વિશે પંક્તિ Best Friend Quotes in Gujarati
નાં ભૂલવા માટે હોય છે
નાં એ રડવા માટે હોય છે
આ મિત્રો સાથેની યાદો તો બસ
જીવનના અણમોલ પળોની યાદ માણવા માટે હોય છે
દિલની વાત ફક્ત મારા દિલની ના રહી
ખૂલી તિજોરી બનીને હમેશા તારી પાસે જે રહી
ચાવિની મને ક્યારે પણ કોઈ જરૂર નહિ પડી
કોઈ ના ખોલી શકે એવું તાળુ હતો તું મારો
દરેક દુર્ધટના કંઈ ખરાબ નથી હોતી
જો ખોટું લાગતું હોય તોતમે તમારા મિત્રને જ જોઈ લો
એ તમારા જીવનની સારી દુર્ઘટનાઓ માની એક છે
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે
ન મંદ વહેતો પવન
ન મંદ વહેતું પાણી
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું
જિદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Best Friend Quotes in Gujarati
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી
જીવ ભલે જાય પન ભુલુ નહીં યારી.
જીંદગી ચાલે ના ચાલે વાંધો નહી
પણ જીંદગીમાં ભાઈબંધો વગર તો નઈ જ ચાલે
હે દોસ્ત જો જિંદગી હોય તો તારી સાથે
અને જો મૌત હોય તારી પેલા
દોસ્તભી ગલે લગા લેતે હૈં
જબ દિલ મેં પ્યાર હોતા હૈ
ઔર,દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં
જબ હમ દોસ્ત સાથે મેં હોતે હૈં
જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
“જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.”
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.”
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Dosti Shayari Gujarati 2 Line (મારા શ્રેષ્ઠ મિત્રને સંદેશ મોકલો)
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે,
અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.
આમ નાં જોયાં કર મને
નહીં તો તને એવો ગમીશ
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ
ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી
કોઈની વાતો માં
ઊંડા ઉતરશો તો તૂટી જશો
શ્રેષ્ઠ મિત્ર ક્વોટ્સ ગુજરાતી Dosti Shayari Gujarati Attitude
પ્રેમ એટલો નજીક થી નીકળયો
મને એમ કે થય ગયો
મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ
પણ એણે તો એ ગુમાવ્યું
જે એના સિવાય કોઈનું હતું જ નહિ
ઓછું નથી એનું ગુસ્સે થવું
અને એનું જ ફરી યાદ કરવું
જો બની જાય એ મારા
તો કોઈ વાત ની ફરિયાદ નથી
જયારે સાથ છોડી ને જવું જ હતું
તો અમે અજનબી શું ખોટા હતા
જરૂરી નથી
કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય
દિલ તોડવા વાળા પણ ગજબના યાદ રહે છે
લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું
ફર્ક એટલો જ હતો
કે એનું અંદર હતું ને મારું બહાર
કોણ પહેલા બોલાવે
એ રમતમાં બન્ને માહિર નીકળ્યા
જીંદગી આખી વિતી ગઈ
બસ બે શબ્દ ના નીકળ્યા
ગુના તો ઘણા કર્યા હતા જીવનમાં
પણ સાહેબ
સજા ત્યાં મળી જ્યાં બેગુનાહ હતા
જિગરી દોસ્ત શાયરી Best Friend Quotes in Gujarati
જે લોકોને મિત્ર બનવા તરફ આકર્ષે છે તે એ છે કે તેઓ સમાન સત્ય જુએ છે. તેઓ તેને શેર કરે છે. -સી.એસ. લેવિસ
સાચા મિત્રો હીરા જેવા હોય છે – તેજસ્વી, સુંદર, મૂલ્યવાન અને હંમેશા શૈલીમાં.
એક સારો મિત્ર તમારી બધી વાર્તાઓ જાણે છે. એક શ્રેષ્ઠ મિત્રએ તમને તેમને બનાવવામાં મદદ કરી.
મિત્ર એવી વ્યક્તિ છે જે તમારામાં વિશ્વાસ કરવાનું સરળ બનાવે છે.
મિત્ર કરતાં વધુ સારું કંઈ નથી, સિવાય કે તે ચોકલેટ સાથેનો મિત્ર હોય.
“મિત્રતા એ સમજાવવા માટે વિશ્વની સૌથી મુશ્કેલ વસ્તુ છે. તે એવી વસ્તુ નથી જે તમે શાળામાં શીખો છો. પરંતુ જો તમે મિત્રતાનો અર્થ નથી શીખ્યા, તો તમે ખરેખર કંઈપણ શીખ્યા નથી.
“જેની સાથે રહેવા માટે અનુકૂળ હોય એવા મિત્રો ન બનાવો. એવા મિત્રો બનાવો જે તમને તમારી જાતને આગળ વધારવા માટે દબાણ કરશે.”
“સૌથી સુંદર શોધ સાચા મિત્રો એ બનાવે છે કે તેઓ અલગ થયા વિના અલગથી વિકાસ કરી શકે છે.”
દોસ્ત, મિત્ર, યાર Best Friend Quotes in Gujarati
“દરેક મિત્ર આપણામાં એક વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે, એક વિશ્વ સંભવતઃ તેઓ આવે ત્યાં સુધી જન્મે નહીં, અને આ મીટિંગ દ્વારા જ એક નવી દુનિયાનો જન્મ થાય છે.”
“જીવન અંશતઃ તે છે જે આપણે તેને બનાવીએ છીએ, અને આંશિક રીતે તે મિત્રો દ્વારા બનાવવામાં આવે છે જે આપણે પસંદ કરીએ છીએ.”
“તમે જે કહ્યું તે તેઓ ભૂલી શકે છે, પરંતુ તમે તેમને કેવું અનુભવ્યું તે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.”
“તમને પડકાર અને પ્રેરણા આપનારા લોકોના જૂથને શોધો; તેમની સાથે ઘણો સમય વિતાવો, અને તે તમારું જીવન બદલી નાખશે.”
“સુંદર આંખો માટે, અન્યમાં સારા માટે જુઓ; સુંદર હોઠ માટે, ફક્ત દયાના શબ્દો બોલો; અને શાંતિ માટે, એ જ્ઞાન સાથે ચાલો કે તમે ક્યારેય એકલા નથી.”
“વિશ્વની શ્રેષ્ઠ અને સૌથી સુંદર વસ્તુઓ જોઈ શકાતી નથી અથવા સ્પર્શી પણ શકાતી નથી – તે હૃદયથી અનુભવવી જોઈએ.”
“સુખ સૌથી અંધકારમય સમયમાં પણ મળી શકે છે, જો વ્યક્તિ ફક્ત પ્રકાશ ચાલુ કરવાનું યાદ રાખે.”
“અલગ વધવાથી એ હકીકત બદલાતી નથી કે લાંબા સમય સુધી આપણે સાથે-સાથે વધ્યા; અમારા મૂળ હંમેશા ગુંચવાયા રહેશે. તે માટે હું પ્રસન્ન છું.”
મિત્ર વિશે પંક્તિ Best Friend Quotes in Gujarati (મારા શ્રેષ્ઠ મિત્રને સંદેશ મોકલો)
“આપણે એવા લોકોના આભારી બનીએ જેઓ આપણને ખુશ કરે છે; તેઓ મોહક માળીઓ છે જે આપણા આત્માને ખીલે છે.”
“સમય મિત્રતામાંથી છીનવી લેતો નથી, અને વિચ્છેદ પણ નથી.”
“ઘણા લોકો તમારી સાથે લિમોમાં સવારી કરવા માંગે છે, પરંતુ તમને જે જોઈએ છે તે કોઈ એવી વ્યક્તિ છે જે લિમો તૂટી જાય ત્યારે તમારી સાથે બસ લઈ જશે.”
“એક મિત્ર એ શ્રેષ્ઠ વસ્તુઓમાંથી એક છે જે તમે બની શકો છો અને તમારી પાસે સૌથી મોટી વસ્તુઓ છે.”
“મિત્રતાની મીઠાશમાં હાસ્ય થવા દો, કારણ કે નાની વસ્તુઓના ઝાકળમાં હૃદય તેની સવાર શોધે છે અને તાજગી આપે છે.”
“જીવનમાં આપણી પાસે શું છે તે નથી, પરંતુ આપણા જીવનમાં કોણ છે તે મહત્વનું છે.”
“દુનિયા માટે તમે માત્ર એક વ્યક્તિ હોઈ શકો છો, પરંતુ એક વ્યક્તિ માટે તમે વિશ્વ હોઈ શકો છો.”
“મિત્ર તે છે જે તમારી તૂટેલી વાડને નજરઅંદાજ કરે છે અને તમારા બગીચાના ફૂલોની પ્રશંસા કરે છે.”
“એક મિત્ર જે તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતાં વધુ મૂલ્યવાન છે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.”