Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

Attitude Status in Gujarati For Boy And Girl : ઘણી વખત તમારે કેટલાક લોકોના કારણે તમારું વલણ બતાવવાની જરૂર પડે છે તેથી સોશિયલ મીડિયા પર છબીઓ સાથે સ્ટેટસ તરીકે બતાવવું સારું છે, તેથી અહીં મેં ગુજરાતીમાં શ્રેષ્ઠ રોયલ એટીટ્યુડ સ્ટેટસનો મોટાભાગનો સમાવેશ કર્યો છે જેમાં ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ તરીકે ઓળખાતા સ્ટેટસ સહિતની છબીઓ છે.

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

મને સમજાવવા માટે,
તારે સમજદાર હોવું જરૂરી છે..

નફરત તો કરીએ છીએ,
પણ પ્રેમ પણ કરીએ છીએ..

જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,
કાં તો જીતે છે કાં તો શીખે છે..

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે,
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ..

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા..

જંગલ ના કાયદા એ જ જાણે છે
જેમની દોસ્તી અમારા જેવા સિહો થી થાય છે

દોસ્તી કરીએ છીએ જીવ આપીને
ખોફ માં રહે છે દુનિયા
કેમ કે અમે જીવીએ છીએ સિહો ની ત્રાડ નાખીને

રણ પણ લીલા થઇ જાય છે
જ્યારે આપણા દોસ્તો આપણી સાથે ઉભા રહી જાય છે

તારી ઔકાત માં રહેવાનું શીખી લે
જે અમારી આખો માં ખટકે છે ..એ સ્મશાન માં ભટકે છે

મને છુ હરાવશે મોત નું મંજર ?
મેં તો જન્મ જ કાતીલો ની બસ્તી માં લીધો છે

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

સારા બનીને અમે જોયુ છે
કારણ વગર બઘુ ખોયુ છે
તમે નસીબ ની વાત કરો છો
મે તો મહેનત નુ પણ જતા જોયુ છે

તેરા ઇગો તો દો દીન કી કહાની હે
બટ મેરી અકકડ તો મેરી ખાનદાની હૈ

મારો લુક પણ કોઇ રાજકુમારથી કમ નથી
બસ અમે અટીટયુડ નથી બતાવતા

મૈને કબ કહા કીમત સમજો તુમ મેરી
હમે બિકના હી હોતા તો યુ તન્હા ન હોતે

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી કારણ કૅ સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !

મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં.
પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં,
પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

મારી ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી.
પણ મારા વિશ્વાસનું પરિણામ છે…!!

મને મારી લાગણીઓ રોકી રાખે છે.
બાકી રમત રમતા તો મને પણ આવડે છે…!!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ ,
લોકો પગે ચાલસે અને અમે એમના ખભા પર.

લોકો કહે છે કે મારો પણ સમય આવશે,
હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ.

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો,
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ.

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

ઈજ્જત આપશો તો ઈજ્જત મળશે,
અક્કડ બતાવશો તો અમારું કઈ ઉખાડી નહિ શકશો.
વાઘના પગમાં કાન્ટો વાગી જાય એનો મતલબ એ નથી
કે હવે કુતરાઓ રાજ કરશે.

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી.
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ.

મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે,
નહીં કે કોઈ નાવિચારો થી નહી..

જો બકા,
તારો એટીટ્યુડ અમને ના બતાવ,
અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે !!

લાગુ પડે એને વટ થી

આપડું રાખશો તો તમારું રહેશે, બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે…

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે….
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!

મારા શબ્દો એટલા ઊંડાણ થી ના વાંચશો સાહેબ,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

યાદ રાખો, તમારી વર્તમાન પરિસ્થિતિ એ તમારું અંતિમ મુકામ નથી!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે!

ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ!

મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે!

તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો કે તમે મારું ઉખાડી પણ શું શકશો!

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો, બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે…

દીકરી અને ગાય દોરે ત્યાં જાય પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય!

ભૂતકાળ ભલે યાદ ન હોય, પણ એ શબ્દો ચોક્કસ યાદ હશે.!

જીવનમાં ખુશ રહેવા માટે, ક્યારેક ભૂલવું ખૂબ જ જરૂરી છે!

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય!

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી!

ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે.

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી

બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે, અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી જોઈએ.

મોટાભાગે લોકો એટલા ખુશ રહે છે , જેટલા એમણે એમના મનમાં નક્કી કરેલુ હોઈ છે

જેટલા લોકો આગથી નથી બળતા,
એટલે તો અમારી સ્ટાઇલથી બળી જાય છે

મારી સાથે વાત કરવી હોય તો દિલથી કરજે,
કેમકે ‘ટાઇમપાસ’ તો હું ‘સેલ્ફી’ લઈને પણ કરી લઉં છું !!

મુખે મોતીડા ઝરે,
હૈયે હંસલા હોય,
બાકી બક્તા તો બકરા ફરે,
હાવજડા તો મૌન જ હોય

અમે દુનિયાથી અલગ નથી,
અમારી તો દુનિયા જ અલગ છે.

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

સમય સમયની વાત છે વાલા
આજે તારો છે તો ઉડી લે;
કાલે મારો આવશે તો ઉડાડી નાખીશ..!!

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

માજા આવે તો વાત કરવાની
બાકી બ્લોક નું ઓપ્શન
આપ્યું જ છે ..

નામ​ એવુ હોવુ જોઇએ વાલા કે દુશ્મન
પણ કહે,હા એને કોણ ન ઓળખે

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું

કોઈકની જિંદગી નો પાસવર્ડ
બનવું ખુબ સહેલું છે,
પણ કોઈની જિંદગીનું વોલપેપર
બનવું ખુબ અઘરું છે.

અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી
કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો,
જો ભડક્યો 🔥 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ,
🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

કોશિશ
બસ એટલી છે
કે કોઈ મારા કારણે
દુઃખી ના થાય !!

સારા હોવાનો
ફાયદો ના ઉઠાવો,
વળતા પ્રહાર પછી વસમાં
લાગશે તમને !!

એકલા ચાલવાનું વધુ ગમે મને
ના કોઈ આગળ જતું રહે છે અને
ના કોઈ પાછળ છૂટી જાય છે !!

મારી મહેનત પર
એટલો તો ભરોસો છે
મને કે ઉડાન થોડી મોડી હશે
પણ સૌથી ઉંચી હશે !!

આમ તો હું
બહુ ઓછું બોલું છું,
પણ લોકોનું મોઢું બંધ કરવાનું
સારી રીતે જાણું છું !!

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

મોકા તો ઘણા મળે છે,
વળતા જવાબ આપવાના સાહેબ,
પરંતુ નક્કી કર્યું છે કે,
કુદરત થી સારું કોઈ ના આપી શકે.
🙏 🙏 🙏

કોઈને ખટકતું હોય તો સામે કેજો,
બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.
💪 💪 💪

(એટીટ્યુડ સ્ટેટસ) Attitude Status in Gujarati For Boy And Girl

Best 500+ Attitude Status in Gujarati For Boy And Girl [એટીટ્યુડ સ્ટેટસ]

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.
😠 😠 😠

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

ગુલામી કરીએ તો
માં બાપ ની કરીયે વાલા
બાકી દુનિયા માટે તો
કાલેય કિંગ હતા અને
આજે પણ કિંગ છીએ

તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો
કે તમે મારું ઉખાડી પણ શું શકશો

નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ
જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય

દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય

નજર જુકાવી ને વાત કર પગલી, જેટલાં તારી પાસે કપડા નહીં હોય, એટલા તો હૂ રોજ લફડા કરુ છું.

રેસ એ લોકો કરે છે, જેને પોતાની કિસ્મત આજમાવવી હોય, અમે તો એ ખેલાડી છે, જે પોતની કિસ્મત ની સાથે રમે છે…

એ છોકરી તુ તારા Attitude‬ નો ફોટો પાડીને OLX‬ મા વેચી દે, કેમકે અમે જૂની વસ્તુ ને પસંદ નથી કરતા…

તૂ અમારી શુ બરાબરી કરીશ એ પગલી, અમે તો ન્યૂઝ પણ ડીજે મા સાંભળી એ છે !!

અમે તો બન્દૂક ની ટ્રીગર મા નહીં, પણ પોતાના દમ પર જીવીએ છીએ !!

લોકો લાખોમાં એક હોય છે,
પણ હું તો કરોડોમાં એક છું!🔥🔥🔥

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો,
મેં કહ્યું જે સમજે એના માટે!

આગ લગાવી દો એવી વસ્તીને,
જે નથી ઓળખતા મારા જેવી હસ્તીને!

ઔકાતમાં રહેજો હો સાહેબ,
કેમ કે સમયને બદલાતા સમય નથી લાગતો!

મારા મતે આપણા જીવનમાં શું છે એના કરતા,
આપણી સાથે કોણ છે એ બહુ અગત્યનું હોય છે!

Was this article helpful?
YesNo
EBaba

Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

   

Leave a Comment